બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Girls are impressed with such a boy, do you have these qualities

TIPS / આવા છોકરાથી છોકરીઓ જલ્દી થઇ જાય છે ઈમ્પ્રેસ, શું તમારામાં છે આ ખૂબીઓ?

Megha

Last Updated: 03:26 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરીને તેનું દિલ જીતવા માંગો છો ? તો આજે અમે તમને એવી ખૂબીઓ જણાવશું જે છોકરીઓ તેના પાર્ટનરમાં એક્સપેક્ટ કરતી હોય છે.

જો તમે યુવક છો અને તમે એક ગર્લફ્રેન્ડની તલાશમાં છો તો તમારે આ આર્ટીકલ એકવાર તો જરૂરથી વાંચવો જોઈયે. કેમ કે અમે આ આર્ટીકલમાં એવી ખૂબીઓ વિશે જણાવવાના છીયે કે જે ખૂબીઓ જોઈને છોકરીઓ ઈમ્પ્રેસ થઈને છોકરાના પ્રેમમાં પડી જતી હોય છે. અનેક લોકોનું માનવું છે કે છોકરીઓ ફક્ત યુવકોના દેખાવથી ઈમ્પ્રેસ થઈ જાય છે પરંતુ એવું બિલકુલ નથી. લુક સિવાય છોકરાઓમાં કેટલાક એવા ગુણ પણ હોય છે જે છોકરીઓને ખૂબ ગમે છે.ચાલો જાણીયે કે યુવતીઓને કેવા યુવકો ગમે છે.

Relationship | VTV Gujarati

રિસ્પેક્ટ આપનારા
પ્રેમમાં રિસ્પેક્ટ અને કેર સૌથી મહત્વના પાસા છે. બે પાત્રો વચ્ચેનો સંબંધનો પાયો એકબીજાની રિસ્પેક્ટ પર નભેલો હોય છે. છોકરીઓ ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેનું સન્માન કરે. આ એક એવી ખૂબી છે જે સામાજિક જીવનને પણ મજબૂત બનાવે છે. જેથી તમે જે યુવતીને પસંદ કરો છો તેની ભૂલથી પણ ડિસ-રિસ્પેક્ટ ન કરો.

ક્લિયર કટ નેચર
જે છોકરાઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાનો ધૈર્ય જાળવી રાખે છે વિવિધ સ્થિતીઓ પર પરિપક્વતા બતાવે છે તેવા છોકરાઓ છોકરીઓને પસંદ આવે છે. જો તમારા સ્વભાવમાં સ્ટેબીલીટી નથી તમે કેટલીક બાબતે અસ્પષ્ટ અને કન્ફ્યુઝ રહો છો તો યુવતીઓ તમને પસંદ કરતી નથી. જેથી આજથી જ આ સ્વભાવને બદલવાની કોશિશ કરો અને વિષય-વસ્તુઓ પર એક ક્લીયર કટ નેચર બનાવો.

Relationship | Page 3 | VTV Gujarati

હસમુખો સ્વભાવ
જે છોકરાઓ સતત ગુસ્સામાં રહે છે તેમની સાથે વાત કરતા પણ છોકરીઓ દસ વાર વિચારે છે. ગુસ્સાવાળો સ્વભાવ માત્ર પ્રોફેશનલ જ નહીં પરંતુ અંગત જીવનમાં પણ સમસ્યાઓ ઉભી કરે છે. છોકરીઓ હંમેશા એવા છોકરાઓને પસંદ કરે છે જે મિલનસાર અને હસમુખા હોય.

પરિવાર સાથે પરિચય કરાવનારા
જે યુવકો તેની ફ્રેન્ડને પોતાના પરિવારના લોકો સાથે પરિચય કરાવાનું ટાળે છે તેવા છોકરાઓ યુવતીઓને નથી ગમતા. છોકરીઓ માને છે કે આવા છોકરાઓ ગમે ત્યારે તેને દગો આપીને તરછોડી મુકે છે. જો કોઈ છોકરી તમારી ક્રશ છે, તો તમારા ઘરના કોઈ પ્રસંગમાં કે કોઈ બીજા દિવસે પણ તેનો પરિવાર સાથે પરિચય કરાવવાનો પ્રયાસ કરો.

Relationship | VTV Gujarati

જેને ફીમેલ ફ્રેન્ડ ના હોય
છોકરીઓ એવા યુવકોને પસંદ કરે છે જેમની સ્ત્રી મિત્રો ઓછી હોય છે. જે છોકરાઓને એક કરતા વધુ ગર્લફ્રેન્ડ હોય છે તેવા યુવકો ગમે ત્યારે દગો આપી શકે છે જેથી આવા છોકરાઓને યુવતીઓ પોતાનો પાર્ટનર બનાવવાનું પસંદ નથી કરતી.આવા છોકરાઓમાં કમિટમેન્ટનો અભાવ હોય છે.

વધુ વાંચો: શું તમે પણ બાળકને વહેલા ઉઠી વાંચવાનું કરો છો દબાણ? જાણી લો આવું કરવું કેટલું ખોટું છે

સાચું બોલનારા
ઘણા છોકરાઓને ખોટુ બોલવાની ટેવ હોય છે, તેઓ છોકરીઓ સાથે વાત કરતી વખતે પણ ખોટું બોલતા હોય છે. આવા છોકરાઓને યુવતી પસંદ નથી કરતી. જો તમે કોઈ કારણસર છોકરી સાથે ખોટું બોલ્યા અને પછી તે છોકરીને તમારા જૂઠ વિશે જાણ થઈ જાય તો પછી તમારા પરથી એનો ભરોષો તૂટી જાય છે અને પ્રેમ તો ભરોષા પર ટકેલો હોય છે. જેથી જૂઠ બોલવાનું હંમેશા ટાળવું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ