બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gir lion safari open today junagadh diwali festival happy news

જૂનાગઢ / દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, આજથી સિંહ દર્શન ખુલ્લું મૂકાયું

Divyesh

Last Updated: 03:13 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દિવાળીના તહેવારમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. જેમાં સાસણગીર ખાતે આજથી સિંહ દર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે લોકો દ્વારા એડવાન્સમાં જ ઓનલાઇન બુકિંગ કરી દેવામાં આવ્યું છે.

  • દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર
  • આજથી સાસણ ગીરમાં સિંહ દર્શન થશે
  • વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી સિંહદર્શન ખુલ્લું મુકાયું

વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લું મૂકાયું

આજથી ગીરમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે. વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જો કે લોકોએ અગાઉથી જ એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરી લીધું છે. 

દીવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર

આજરોજથી વનરાજાનું વેકેશન પૂર્ણ થયું છે. જેને લઇને વન વિભાગ દ્વારા ગીરમાં સિહં દર્શનને લીલીઝંડી આપી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સિંહોનું વેકેશન પૂર્ણ થતાં હજારો પ્રવાસીઓ સિંહ દર્શન કરશે. વનવિભાગ દ્વારા તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે. 

સિંહનું વેકેશન પુરુ થતાં લોકોનો ઘસારો જોવા મળશે.

આજરોજ સાસણ ગીરમાં સિંહ દર્શન અંગેની વનવિભાગે આપેલી લીલી ઝંડી બાદ લોકોનો ઘસારો જોવા મળશે. જેમાં સિંહ દર્શન ખુલે તે પહેલાં જ લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું હતું. આમ સિંહનું વેકેશન બાદ હજારો પ્રવાસીઓ દર્શન કરવા માટે આવી પહોંચે તેવું અનુમાન છે. 

હજારો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવશે

આજથી ખુલી ગયેલા સિંહ દર્શન માટે હજારો પ્રવાસીઓ દ્વારા ઓન લાઇન  બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગીરમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેને લઇને પ્રવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ