ચેતજો / આદુનું વધારે માત્રામાં કરી રહ્યાં છો સેવન? તો સાવધાન! નહીં તો શરીરમાં થઈ શકે છે અનેક તકલીફ

ginger health risk eating too much adarak can make you unhealthy

શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. અનેક લોકો શિયાળામાં આદુની ચા અને આદુના ઉકાળાનું સેવન કરે છે. આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ