ધર્મ / મૃત્યુ પછીનું શાસ્ત્ર: ગરુડપુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે?

garud puran after death

આપણાં શાસ્ત્રોમાં તથા વિશેષતઃ ગરુડપુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે? તેના વિશે બહુ જ લખવામાં આવ્યું છે. જે તે સ્વજનનાં મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તથા વ્યાપક મોહ માયામાં ફસાયેલાં સ્વજનોનાં મનનાં દ્વાર તથા જે તે સ્વજન શુભ કર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડપુરાણ બેસાડવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ