બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / G20 Summit world leaders will be served meals on gold and silver plated plates

G20 Summit / G 20 ના જાજરમાન મહેમાનોનું ભારતમાં થશે ભવ્ય સ્વાગત: 11 મોટી હોટલો બુક, સોના-ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન

Arohi

Last Updated: 01:27 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit: G20 Summitમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતની ઝલક આ સુંદર વાસણોમાં જોવા મળશે. દિલ્હીની ITC તાજ સહિત 11 હોટલોમાં VVIP મહેમાનો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

  • 9 અને 10 સપ્ટેમ્બરે છે G20 Summit   
  • રાજધાની દિલ્હીમાં યોજાશે G20 Summit
  • VVIP મહેમાનો માટે કરવામાં આવશે ખાસ સ્વાગત

G20 Summit 9 અને 10 સપ્ટેમ્બરે ભારતની રાજધાની દિલ્હીમાં થવા જઈ રહી છે. તેમાં વિદેશના ઘણા નેતા અને પ્રતિનિધિ શામેલ થશે. VVIP મહેમાનોના સ્વાગત માટે નવી દિલ્હીની હોટલ ખાસ તૈયારી કરી રહ્યું છે. 

એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીયઅધ્યક્ષો અને દુનિયાભરના નેતાઓને ભવ્ય રીતે ભોજન કરાવવામાં આવશે. તેમને ચાંદી અને સોનાની પરત ચઢાવવામાં આવેલા વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. તેના દ્વારા ભારતની સમુદ્ધ સંસ્કૃતિ અને વિરાસતની ઝલક બતાવવામાં આવશે. 

અલગ અલગ રાજ્યોના કારીગરોએ બનાવ્યા વાસણ 
આ સુંદર વાસણો બનાવતી કંપનીએ જણાવ્યું કે ITC તાજ સાથે જ તેમને 11 હોટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. 5 સપ્ટેમ્બરે જયપુકની કંપની આઈરિસે દિલ્હીમાં આ વાસણોનું એક નાનું એક્ઝીબીશન પણ લગાવ્યું હતું. 

તેમણે જણાવ્યું કે ઘણી લક્ઝરી હોટલોએ પહેલાથી ઓર્ડર આપીને આ વાસણોને બનાવડાવ્યા છે. તેને વિદેશી મહેમાનોને ભોજન પીરસવા માટે ઉપયોગ કરવામાં આવશે. વાસણોને તૈયાર કરવામાં લગભગ 50 હજાર કલાકનો સમય લાગ્યો છે. તેમણે જયપુર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દેશના અલગ અલગ ભાગના કારીગરોએ મળીને બનાવ્યા છે.

ભારત મંડપમાં થશે G-20 સમિટ 
લક્ષ અને તેમના પિતા રાજીવ પાબુવાલ ચાંદીના વાસણ બનાવતી કંપનીના માલિક છે. તેમણે જણાવ્યું, "મોટાભાગે વાસણોમાં સ્ટીલ કે પીતળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર ચાંદીની એક સુંદર કોટિંગ કરવામાં આવી છે. આ વાસણોમાં બન્નેનો ઉપયોગ થયો છે. ત્યાં જ અમુક પ્લેટ્સ અને ગ્લાસમાં સોનાની પરત ચડાવવામાં આવી છે. G-20 સમિટ માટે 200 કારીગરોએ લગભગ 15,000 ચાંદીના વાસણ બનાવ્યા છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ