બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / found ineffective plasma therapy no longer recommended for covid 19 treatment

કોરોના વાયરસ / અસરકારક નથી કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપી, ગાઈડલાઈન્સમાંથી હટાવાઈ

Dharmishtha

Last Updated: 07:06 AM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપર્ટ પેનલે કહ્યું છે કે પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી.

  •  પ્લાઝ્મા થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી
  • થેરાપીની સારવારના પ્રોટોકોલને હટાવી શકાય છે
  • નિર્ણય કેટલાક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોના પત્ર બાદ લેવામાં આવ્યો 

 પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી

ગત એક વર્ષમાં કોરોનાની સારવાર દરમિયાન પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે દેશમાં મોટા એક્સપર્ટ કહે છે કે આ થેરાપી દરેક દર્દી માટે કારગત નથી. હવે કોઈ અધ્યયનો બાદ એક્સપર્ટ પેનલે કહ્યું છે કે પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી. આ બિમારી હળવા કરવા અથવા મોતની અસર ઓછી કરવા માટે અપ્રભાવી છે. આ કારણે આને કોરોનાની ગાઈડલાઈનમાંથી હટાવી દેવામાં આવી છે આ વાત સૂત્રોના હવાલાથી સામે આવી છે.

થેરાપીની સારવારના પ્રોટોકોલને હટાવી શકાય છે

આ નિર્ણય એમ્સ, આઈસીએમઆરના એક્સપર્ટની રેકમન્ડેશનના આધાર પર લેવામાં આવ્યો છે. આ પહેલા કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સની બેઠકમાં પ્લાઝ્મા થેરાપી કારગત ગણાવામાં નથી આવી. આ બાદ જ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે થેરાપીની સારવારના પ્રોટોકોલને હટાવી શકાય છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પણ પ્લાઝમા થેરાપી પર પોતાની સલાહ આપી ચૂક્યા છે. અધ્યયન જણાવે છે કે કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીની ભૂમિકા એક હદ સુધી જ છે.

નિર્ણય કેટલાક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોના પત્ર બાદ લેવામાં આવ્યો 

હકિકતમાં થેરાપીને સારવારના પ્રોટોકોલથી હટાવી દેવાનો નિર્ણય કેટલાક ડોકટરો અને વૈજ્ઞાનિકોના પત્ર બાદ લેવામાં આવ્યો છે. આ લોકોએ પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના વિજયરાધવનના લખેલા પત્રમાં થેરાપીના અવૈજ્ઞાનિક ઉપયોગને લઈને ચેતવ્યા હતા. પત્ર આઈસીએમઆર ચીફ બલરામ ભાર્ગવ અને રણદીપ ગુલેરિયાને મોકલવામાં આવ્યો હતો.

લેંસેન્ટ જર્નલમાં પબ્લિશ થઈ હતી એક સ્ટડી

આ પહેલા લેંસેન્ટ જર્નલની એક સ્ટડીમાં કહેવામાં આવી ચૂક્યુ છે કે કોરોનાના ગંભીર રોગિયોમાં પ્લાજ્મા થેરાપીનો ઉપયોગ કોઈ ખાસ અસર નથી બતાવી રહ્યો પોતાના પત્રમાં એક તર્ક આપવા માટે પ્લાઝ્મા થેરાપી પર દેશમાં હાજર ગાઈડલાઈને સાક્ષ્ય પર આધારીત નથી. વિશેષજ્ઞોએ 3 અધ્યયનોના હવાલો આપ્યો.   ICMR-PLACID પરિક્ષણ, ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા આયોજિત રિકવરી ટ્રાયલ અને આર્જેન્ટીનાની PlasmAr પરીક્ષણ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ