બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Deputy Chief Minister Nitin Patel's statement about Amit Shah has come to light in Mehsana's link.

મહેસાણા / 'ચિંતા કરશો નહીં, તમે જે સિંહ આપ્યો છે તે આજે મોદી સાહેબ...', વૈષ્ણવ સમાજના જીવન સાથી પસંદગી મેળામાં નીતિન પટેલનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 03:20 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Patel statement: હિંદુઓને લઇને નીતિન પટેલએ જણાવ્યું છે કે, હિંદુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે, આપણે હિંદુઓના નામથી એક થવાની જરૂર છે.

  •  નીતિન પટેલનું અમિત શાહને લઇ નિવેદન
  • 'વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે'
  •  'કમનસીબે આપણે હિન્દુમાં એકતા ઓછી છે'


Nitin Patel statement: મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઇ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આપણા બધાની ચિંતા એ કરે છે. એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે, છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઇને થોડું વિચારજો.'

'હિંદુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે''.

નીતિન પટેલે કહ્યું કે, હિંદુ ધર્મ આપણો દરેક જ્ઞાતિઓથી બનેલો છે, કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે. જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ પર કોઇ તકલીફ પડે તો બધા ઊભા થઇ જાય, દોડતા થઇ જાય, જે કરવાનું હોય એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર, આપણા દેશ પર કોઇ આપત્તિ આવે, કોઇ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એવું વિચારીએ કે એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં વિચારવાનું છે.'

અગાઉ રાજકારણ મુદ્દે નિવેદન આપ્યું હતું
અગાઉ રાજકારણ મુદ્દે નીતિન પટેલ જણાવ્યું હતું કે,  હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે.નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ