બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former cabinet minister Naresh Patel's grief has spilled over at BJP's Sneh Milan program in Navsari.

અંતરની વ્યથા / 'આપણને આપણા જ નડે છે, પરંતુ ઓળખી ન શક્યાનો અફસોસ', ભાજપના સ્નેહ મિલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે ઠાલવ્યો બળાપો

Dinesh

Last Updated: 06:34 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલનું દુ:ખ છલકાયું છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસનો કોઇ ડર નથી, આપણા જ આપણને નડે છે

 

  • નવસારીમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલનું છલકાયું દુ:ખ
  • વાસંદા બેઠક કબજે ન થતાં નરેશ પટેલે ઠાલવ્યો બળાપો 
  • કોંગ્રેસનો કોઇ ડર નથી, આપણા જ આપણને નડે છે: નરેશ પટેલ 


નવસારીમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલનું દુ:ખ છલકાયું છે. વાસંદા બેઠક કબજે ન થતાં નરેશ પટેલે તેમનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કોઇ ડર નથી, આપણા જ આપણને નડે છે તેમણે સાંસદ અને રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતીમાં બળાપો કાઢ્યો હતો. 

નરેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું
ભાજપના સ્નેહ મિલન દરમિયાન આપેલા નિવેદનને લઇ પ્રદેશમાં ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે કહ્યું કે, આપણને કોંગ્રેસનો ડર નથી પરંતુ આપણને આપણા જ નડે છે. વધુમાં કહ્યું કે, હું તો પહેલા પણ કહેતો હતો કે,આપણને આપણા જ નડે છે તેનો અફસોસ છે. 

લોકસભાની તૈયારી
અત્રે જણાવીએ કે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના અંદરો અંદરના ખટરાગના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી આરંભી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત તેજ થઈ  છે. કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સમિતિમાં સમાવેશ તેમજ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકીનો પણ સમિતિમાં સમાવેશ કરાયો છે. વધુમાં જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમી યાગ્નિક, નારણ રાઠવા, દીપક બાબરિયા પણ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ