ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / For the first time in history, gold, silver and diamond-studded angi were offered to Maa Bahuchar

બહુચરાજી / VIDEO: ઈતિહાસમાં પહેલીવાર મા બહુચરને અર્પણ કરાઇ સોના-ચાંદી અને હીરાજડિત આંગી, દર્શન કરી ભક્તો થયા ધન્ય

Published By: ParthB

Last Updated: 04:15 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્રી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસે બહુચરાજી ખાતે માતાજીને રૂપિયા 25 લાખના ખર્ચે તેયાર થયેલા સોના-ચાંદીના અને હીરાજડિત આંગી અર્પણ કરાઈ

ADVERTISEMENT

  • બહુચર માતાજીને હીરા જડિત આંગી કરાઇ
  • શંખલપુર સ્થિત આધ્યસ્થાનકે કરાઇ આંગી
  • 25 લાખના ખર્ચે તૈયાર આંગી અર્પણ કરાઇ

ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે આંગી કરાઇ

બહુચર માતાજીને આજે તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે  બહુચરાજી તાલુકાના શંખલપુર સ્થિત આધ્યસ્થાનકે મોરબીના ઘૂંટુના માંઈભક્ત નરભેરામભાઈ સોરિયા અને તેમના પરિવાર દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ સોના-ચાંદી અને અમેરિકન ડાયમંડ જડિત આંગી અર્પણ કરવામાં આવી હતી

બગીરથમાં આંગીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મહત્વનું છે કે, માતાજીને ઈતિહાસમાં પ્રથમવાર આવી આંગે કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી બહુચરાજી  ખાતે ઉમટી પડ્યા હતાં. આ પ્રસંગે બગીરથમાં આંગીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને નગર પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં બોલ મારી બહુચર જય જય બહુચર ના જયઘોષ વચ્ચે માતાજીને આંગી અર્પણ કરાઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bahucharaji History angi bahuchar mata આંગી ઈતિહાસ ગુજરાતી ન્યૂઝ બહુચર માતા બહુચરાજી Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ