બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / fight between Rohit Sharma and Gill before the final, Shubman's class held in public, VIDEO viral

ક્રિકેટ / VIDEO: રોહિત શર્મા શુભમન ગિલ પર જાહેરમાં જ ખિજાયો! ગુસ્સામાં કહ્યું 'પાગલ છે કે શું', વાયરલ થયો વીડિયો

Megha

Last Updated: 11:42 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે એશિયા કપ 2023 ની ફાઇનલ મેચ રમાશે,  પરંતુ તે પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલની બોલાચાલીની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

  • ભારત અને શ્રીલંકા વચ્ચે આજે એશિયા કપ 2023 ની ફાઇનલ મેચ રમાશે 
  • મેચ પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે થઈ બોલાચાલી 
  • રોહિત શર્માએ શુભમન ગિલને કહ્યું 'પાગલ છે કે શું?'

આજે એશિયા કપ 2023 ની ફાઇનલ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. પરંતુ તે પહેલા કેપ્ટન રોહિત શર્મા એક વીડિયોના કારણે ચર્ચામાં આવી ગયો છે. બાંગ્લાદેશ સામેની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાનું મિશન પુનરાગમન કરવાનું રહેશે અને 8મી વખત ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. પરંતુ તે પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલની બોલાચાલીની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. 

રોહિત અને ગિલ વચ્ચે થઈ બોલાચાલી 
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની ફાઈનલ મેચ માટે સતત તૈયારી કરી રહી છે. કેપ્ટન આ મેચ જીતવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. આ માટે ભારતીય ખેલાડીઓએ 16મી સપ્ટેમ્બરે ખૂબ પ્રેક્ટિસ કરી હતી પરંતુ જ્યારે રોહિત શર્મા હોટલના રૂમમાં જવા માટે લિફ્ટમાં પહોંચ્યો ત્યારે શુભમન ગિલ તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો.

રોહિત શર્માએ શુભમન ગિલને કહ્યું 'પાગલ છે કે શું?'
આ વાત પર કેપ્ટન અચાનક ગુસ્સે થઈ ગયો અને ત્યાં જ શુભમનને કહ્યું કે 'પાગલ છે કે શું?'. વિડીયોમાં જોઈ શકાય છે કે આ સમય દરમિયાન લિફ્ટની નજીક ચાહકોનો એક મેળાવડો જોવા મળ્યો હતો જેઓ હિટમેન અને શુભમન ગિલ સાથે સતત સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ બંને ખેલાડીઓ વચ્ચે કઇંક વાતચિત થઈ અને ગિલે કંઈક એવું કહ્યું જે કદાચ રોહિત શર્માને પસંદ ન આવ્યું. તેના પર ભારતીય કેપ્ટને પોતાની સ્ટાઈલમાં કહ્યું- 'આવું નહીં થાય, પાગલ છે કે શું?

જો કે વિડીયો વાયરલ થયા બાદ એવું શું થયું કે યુવા ક્રિકેટરને ગુસ્સાનો શિકાર બનવું પડ્યું તે અંગે ચાહકોના મનમાં અનેક સવાલો છે. હાલમાં આ મામલે બંને તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ