બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / fda authorizes pfizer biontech corona vaccine emergency use adolescents

ગુડ ન્યુઝ / અમેરિકામાં હવેથી 12-15 વર્ષના બાળકોને અપાશે કોરોનાની વેક્સીન, આ કંપનીને મળ્યું ગ્રીન સિગ્નલ

Bhushita

Last Updated: 07:50 AM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં ફાઈઝર- બાયોએનટેકને ગ્રીન સિગ્નલ આપ્યું છે. હવે અમેરિકા 12-15 વર્ષના બાળકોને વેક્સીન આપી શકશે.

  • એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં લીધો નિર્ણય
  • અમેરિકામાં હવેથી 12-15 વર્ષના બાળકોને અપાશે કોરોનાની વેક્સીન
  • ફાઈઝર- બાયોએનટેકને ગ્રીન સિગ્નલ મળ્યું
     

અમેરિકાના FDAએ ફાઈઝર -બાયોએનટેકની કોરોના વેક્સીનને 12-15 વર્ષના બાળકોને માટે ઈમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. FDAએ કોરોનાની લડાઈમાં તેને મહત્વનું ગણાવીને મંજૂરી આપી છે. FDAના ડો. જેનેટ વુડકોકે કહ્યું કે આ વિસ્તાર આપણને સામાન્ય સ્થિતિમાં પરત આવવામાં મદદ કરશે. તેઓએ કહ્યું કે માતા પિતા અને ગાર્ડિયન આ વાત માટે વિશ્વાસ રાખે કે એજન્સીએ તમામ પ્રાપ્ત ડેટાની સમીક્ષા કરી છે જે કોરોના વેક્સીન ઈમરજન્સી ઉપયોગ વિભાગની પાસે છે.

પહેલા 16 વર્ષ કે તેનાથી ઉપના લોકોને માટે આપી હતી મંજૂરી
કંપનીની વેક્સીન 16 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે પહેલાથી મંજૂર કરાઈ છે. કંપનીએ જાણ્યુ છે કે તેની વેક્સીન નાના બાળકો પર પણ અસરકારક છે. જેના એક મહિના બાદ આ જાહેરાત કરાઈ છે. અમેરિકામાં ઓક્ટોબર પછી પહેલી વાર રોજના કેસ ઘટીને 50000ની નીચે આવ્યા છે. પરિવહન સુરક્ષા પ્રશાસનના અનુસાર અમેરિકી એરપોર્ટ તપાસ કેન્દ્રમાં 16.7 લોકોના ટેસ્ટ થયા છે જે ગયા વર્ષના મધ્ય- માર્ચથી વધારે છે.  

12-15 વર્ષના 2260 વોલેન્ટિયર્સને અપાઈ વેક્સીન
ફાઈઝરે માર્ચમાં આંકડા જાહેર કરીને કહ્યું હતું કે 12-15 વર્ષા 2260 વોલેન્ટિયર્સને વેક્સીન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું કે વેક્સીનેશન બાદ આ બાળકોમાં કોરોના ઈન્ફેક્શનના કોઈ કેસ મળ્યા નથી. તેઓએ દાવો કર્યો છે કે બાળરો પર તેમની વેક્સીન 100 ટકા અસરકારક છે. ફાઈઝરે કહ્યું કે 18 વર્ષના લોકોની તુલનામાં 12-15 વર્ષની ઉંમરના જે બાળકોને વેક્સીનનો ડોઝ અપાયો હતો તે કોરોના સંક્રમિત થયા નથી. 
 
વેક્સીનેશન એકમાત્ર લાંબાગાળાનું સમાધાન
અમેરિકાના શીર્ષ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ રવિવારે કહ્યું કે ભારતમાં કોરોનાના વર્તમાન સંકટથી બહાર આવવા માટે લોકોનું વેક્સીનેશન એકમાત્ર સમાધાન છે. તેઓએ ઘાતક બીમારીથી લડવા માટે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય સ્તરે કોરોના વેક્સીનના ઉત્પાદન પર પણ ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું કે આ મહામારીને ખતમ કરવા માટે લોકોનું વેક્સીનેશન જરૂરી છે. ભારત દુનિયાનું સૌથી મોટો વેક્સીન બનાવનારો દેશ છે, તેને દેશ અને દુનિયામાંથી પણ મદદ મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ