બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / fauchi says oxygen situation in india are very critical temporary hospital will have to be built

સલાહ / અમેરિકાના પ્રમુખ વિશેષજ્ઞનો દાવો, કહ્યું આ એક માત્ર ઉપાય ભારત માટે કોરોના સંકટનો ઉકેલ

Dharmishtha

Last Updated: 07:55 AM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડો. ફૌર્સીએ કહ્યુ કે પોતાના લોકોનું રસીકરણ કરાવવું જ ભારતમાં હાજર કોરોના સંકટનો એક માત્ર લાંબા સમય માટેનો ઉકેલ છે.

  • ભારતને રસી બનાવવા માટે કાચો માલ મળે તે અન્ય દેશોએ જોવું જોઈએ
  • લોકોનું રસીકરણ કરાવવું જ ભારતમાં હાજર કોરોના સંકટનો એક માત્ર વિકલ્પ
  • લોકોને આક્સિજન ન મળવું પણ પીડાજનક 

 લોકોનું રસીકરણ કરાવવું જ ભારતમાં હાજર કોરોના સંકટનો એક માત્ર વિકલ્પ

અમેરિકાના મુખ્ય જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો. એન્થોની ફૌર્સીએ એક વાર ફરી ભારતના કોરોના સંકટને લઈને સલાહ આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રમુખ ચિકિત્સા સલાહકાર ડો. ફૌર્સીએ કહ્યુ કે પોતાના લોકોનું રસીકરણ કરાવવું જ ભારતમાં હાજર કોરોના સંકટનો એક માત્ર લાંબા સમય માટેનો ઉકેલ છે. તેમણે આ જીવલેણ મહામારીથી લડવા માટે વૈશ્વિક અને ઘરેલુ બન્ને જગ્યાએ કોરોનાની રસીના ઉત્પાદનને મોટા પાયે વધારવાની સલાહ આપી છે.

ભારતને રસી બનાવવા માટે કાચો માલ મળે તે અન્ય દેશોએ જોવું જોઈએ

ડો. ફૌર્સીએ એબીસી ન્યૂઝને કહ્યુ કે આ સંકટનો અંત લોકોના રસીકરણ કરાવવાથી છે. ભારત દુનિયામાં સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે સંસાધન મળવા  જોઈએ. આ સંસાધન ન ફક્ત ડોમેસ્ટીક સ્તર પર મળવા જોઈએ. બલ્કે બહારથી પણ ઉપલબ્ધ થવા જોઈએ. આ જ કારણે છે કે અન્ય દેશોએ પણ જોવુ જોઈ હશે કે ભારતીયો પોતાની રસી બનાવવા માટે કાચો માલ મળે ને તેમને રસીની રાહત સામગ્રી આપવામાં આવે. તેમણે કહ્યુ કે આ એક માત્ર રીત છે કે મોટી કંપનીઓ પોતાની રસી ઉત્પાદન ક્ષમતાને હકિકતમાં મોટા પાયે વધારવી પડશે. જેથી કોરોડના ખોરાક તેમના માટે મેળવવામાં સક્ષમ થઈ શકે.

ભારતે લોકડાઉન કરવાની જરુર

યુએસ નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસના ડાયરેક્ટર રહી ચૂકેલા 80 વર્ષીય પ્રતિરક્ષા વિશેષજ્ઞ ડો. ફૌર્સીએ કહ્યુ કે રસીકરણ એક માત્ર રસ્તો છે. પરંતુ હાલના સંકટને પહોંચી વળવા માટે અન્ય રસ્તા પણ છે. જેમા સરકારે પોતાને શટડાઉન કરી લેવું પણ છે. મે તેમને પહેલા પણ સલાહ આપી હતી કે તમારે આવું કરવા માટે લોકડાઉન કરવાની જરુર છે. 

લોકોને આક્સિજન ન મળવું પણ પીડાજનક 

એક સવાલના જવાબમાં ડો. ફૌર્સીએ કહ્યુ છે ભારતને તાત્કાલીક તે પ્રકારના અસ્થાયી ફિલ્ડ હોસ્પિટલ નિર્માણની જરુર છે જે રીતે ચીને એક વર્ષ પહેલા કર્યુ હતુ. તમે લોકોને એક હોસ્પિટલ બેડ ન મળવા પર રસ્તા પર ન છોડી શકો. ઓક્સિજનની સ્થિતિ એક એવુ તથ્ય છે જે હકિકતમાં ચિંતાજનક છે. મારો મતલબ લોકોને ઓક્સિજન નહીં મળવાથી પીડાદાયક છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ