બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Entry of unknown people and vehicles will be restricted in Gujarat University

પ્રતિબંધ / ઇસ્કોન બ્રિજ અકસ્માતની ગુંજ ગુજરાત યુનિવર્સિટીમાં, લઈ લીધો મોટો નિર્ણય, હવે કામ વગર ફરકવું મુશ્કેલ

Kishor

Last Updated: 10:42 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે ગુજરાતીમાં નબીરાઓ બેફામ બનીને કાર ચલાવતા હોવાની રિલ્સ વાયરલ થઈ હતી. ત્યારબાદ તંત્ર જાગ્યું છે. હવે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સ્ટાફને પ્રવેશ માટે ઓળખ પત્ર અપાશે. જ્યારે બહારની વ્યક્તિને ગેસ્ટ પાસ આપી કારણ જાણીને ન પ્રવેશ અપાશે.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાત યુનિવર્સિટીએ લીધો નિર્ણય
  • ગુજરાત યુનિવર્સિટીમાં કામ વગરના લોકો અને વાહન પ્રવેશ પર લાગશે પાબંદી
  • થોડા સમય પહેલા ગાડીઓના કાફલા સાથે રિલ્સ થઈ હતી વાયરલ 

ઇસ્કોન બ્રિજ અકસ્માતે દેશ આખાને ધ્રુજાવી દીધો છે. અકસ્માતની આ આંચકા જનક ઘટના પોલીસ નબીરાઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીમાં કામ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામા આવશે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ગાડીઓના કાફલા સાથે નબીરાઓની રિલ્સ વાયરલ થઈ હતી. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાવાળાઓ હરકતમાં આવ્યા છે. અને આ નિર્ણય કર્યો છે.

વાહન પ્રવેશ માટે આપવામાં આવેલ સ્ટિકર.

ઇસ્કોન બ્રિજ અકસામત બાદ ગુજરાત યુનિવર્સિટીએ લીધો નિર્ણય
જેના ભગરૂપે હવે કામ વગર પ્રવેશતા લોકો અને વાહનોના પર પાબંદી લાગી જશે. એટલું જ નહીં યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓળખ પત્ર પણ આપવામાં આવશે.વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સ્ટાફને ઓળખપત્ર (સ્ટીકર) આપી દેવાશે. જેથી અન્ય વ્યક્તિઓ આવતા આટકે! આ પાસ બહારની વ્યક્તિને ગેસ્ટ પાસ અને કારણ જાણી પછી જ પ્રવેશ આપવામાં આવશે. વધુમાં હવેથી માત્ર યુનિવર્સિટીના માત્ર બે ગેટ જ ખુલ્લા રાખવામાં આવશે.

In Gujarat University the youth made reels with a fleet of luxurious cars

ગુજરાત યુનિવર્સિટીમાં કામ વગર પ્રવેશ પર લાગશે પ્રતિબંધ

નોંધનીય છે કે શિક્ષણના ધામમાં નબીરાના આટાફેરાને લઈને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી ત્યારે આ મામલે હવે સત્તાવાળાઓ આકરા પાણીએ થયા છે. ખાસ વાત એ છે કે આ પ્રકારનો નિર્ણય ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવી રહ્યો છે અને ઇતિહાસમાં ક્યારેય આવો નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તાજેતરમાં જ થયેલ ઇસ્કોન બ્રિજ અકસ્માતને પગલે એક બાજુ રાજ્ય આખું હચમચી ગયું છે જ્યારે બીજી બાજુ નબીરાઓ જાણે સુધારવાનું નામ જ ન લેતા હોય તેમ યુનિવર્સિટીને રેસનું મેદાન ગણીને મોંઘીદાટ ગાડીઓ ફેરવતા હોવાની રિલ્સ વાયરલ થઈ હતી. જે મામલે યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક વિભાગના વડા સાથે બેઠક કરીને આ નિર્ણય મામલે ચર્ચા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ