બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / eng vs nz james anderson and stuart broad viral photo on old age troubling batters

લોકપ્રિય / ENG vs NZ: 2053ના વર્ષમાં કેવા લાગશે આ 2 જાણીતા ક્રિકેટર, સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધૂમ

Premal

Last Updated: 06:25 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ તેની ખતરનાક બોલિંગ માટે લોકપ્રિય છે. બંને બોલર થોડા બોલમાં મેચની દિશા બદલી શકે છે. ઈંગ્લેન્ડના બે દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડના બોલિંગ માટે વખાણ કરવામાં આવ્યાં.

  • જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ તેની ખતરનાક બોલિંગ માટે લોકપ્રિય
  • જેમ્સ એન્ડરસન અને બ્રોડની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ
  • વર્ષ 2053માં પણ બંને બોલર બેટરોને પરેશાન કરતા જોવા મળશે

આ તસ્વીર થઇ વાયરલ 

આ બંને ફાસ્ટ બોલર પોતાના દેશ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. જેમ્સ એન્ડરસન અને બ્રોડની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કેરેબિયન પ્રીમિયર લીગ તરફથી બારબાડોસ રૉયલ્સે એક તસ્વીરને શેર કરી. જેમાં એન્ડરસન લગભગ 70 વર્ષના અને બ્રોડ લગભગ 66 વર્ષના દેખાઈ રહ્યાં છે. બારબાડોસ રૉયલ્સે ટ્વિટ કર્યુ, વર્ષ 2053માં પણ બંને બોલર બેટરોને પરેશાન કરતા જોવા મળશે. આ તસ્વીરને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. 

એન્ડરસનની થઇ વાપસી 

જેમ્સ એન્ડરસન ત્રણ ટેસ્ટ મેચની સીરીઝથી કેરેબિયનમાં હટાવ્યાં બાદ ન્યુઝીલેન્ડની સામે શ્રેણી માટે ટીમમાં પાછા લાવવામાં આવ્યાં છે અને તેમણે બેન સ્ટોક્સની આગેવાનીવાળી ટીમ માટે 16 ઓવરમાં 4-66ના આંકડાની સાથે પોતાનુ પ્રદર્શન કર્યુ. તો કેરેબિયન પ્રવાસમાંથી હટાવવા માટે બ્રોડે પણ 13 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી. 

ત્રીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર 

જેમ્સ એન્ડરસન 644 વિકેટની સાથે બોલરોમાં વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરન અને દિવંગત ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોર્ન બાદ સર્વકાલિક યાદીમાં ત્રીજા સ્થાને છે. એન્ડરસન અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેકગ્રા પણ 538 વિકેટની સાથે બ્રોડ સીમરમાં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે અને સર્વકાલિક યાદીમાં છઠ્ઠા સ્થાને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ