બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / emerald stone benefits panna ratna ke fayde

રત્ન શાસ્ત્ર / રાતોરાત ઉઘડી જશે નસીબ, ખાસ રાશિ ધરાવતા જાતકોએ ધારણ કરવો જોઈએ આ રત્ન

Premal

Last Updated: 12:26 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્ન ગ્રહ દોષને દૂર કરવા અને ગ્રહોના સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે ધારણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ માટે અલગ-અલગ રત્ન વિશે જણાવવામાં આવ્યું છે. કેટલાંક રત્ન સુગમતાથી પ્રાપ્ત થાય છે જ્યારે કેટલાંક ખૂબ જ કિંમતી હોય છે. હીરા અને નીલમ બાદ પન્ના સુંદરતા માટે પ્રખ્યાત છે. આ સિવાય પન્ના બુધ ગ્રહની શુદ્ધતા માટે ધારણ કરવામાં આવે છે.

  • હીરા અને નીલમ બાદ પન્ના સુંદરતા માટે પ્રખ્યાત
  • પન્ના બુધ ગ્રહની શુદ્ધતા માટે કરાય છે ધારણ
  • આ રત્નને ધારણ કરવાથી સૂતેલુ નસીબ પણ જાગે છે

પન્ના ધારણ કરવાથી બુધ ગ્રહ થાય છે મજબૂત

જ્યોતિષ શાસ્ત્રમાં પન્ના ધારણ કરવાથી ઘણા ફાયદા ગણાવવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ રત્નને ધારણ કરવાથી સૂતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. આવો જાણીએ આ ચમત્કારી રત્ન અંગે. જ્યોતિષ ગુણોની વાત કરીએ તો પન્ના બુધનો રત્ન માનવામાં આવે છે. બુધ ગ્રહની પીડાને શાંત કરવા માટે આ રત્નને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તો આ રત્ન જાતકને મજબૂતી પ્રદાન કરે છે.  આ સાથે બુધની મહાદશા અને અંતર દશામાંથી છૂટકારો મેળવવા માટે આ રત્નને ધારણ કરવામાં આવે છે. આ સિવાય જો કુંડળીમાં મંગળ, શનિ અને રાહુ-કેતુ સાથે હોય અથવા શત્રુ ગ્રહોની દ્રષ્ટિ હોય તો પન્ના આવશ્ય ધારણ કરવો જોઈએ. 

પન્ના ધારણ કરવાના લાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન અને કન્યા લગ્નની રાશિના જાતકોએ પન્ના પહેરવો ખૂબ લાભકારી સાબિત થાય છે. પન્નાનો બુધ ગ્રહ સાથે સંબંધ છે. એવામાં આ રત્ન વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જેને ધારણ કરવાથી એકાગ્રતા અને સ્મરણ શક્તિ સારી રહે છે. પન્ના ધારણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. આ સાથે કુંડળીમાં જો બુધ ગ્રહ અનુકૂળ છે તો વેપાર અને કાર્યક્ષેત્રમાં પણ સારી સફળતા મળે છે. આ સિવાય આ રત્નના પ્રભાવથી નાણાંમાં સફળતા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ