બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / રાજકોટ / election-results-2019-narendra-modi-gopal-chudasama-distributing-free-cng-to-all-in-rajkot

ઉજવણી / ભાજપની ઐતિહાસિક જીતથી ખુશ થઈને પેટ્રોલ પંપના માલિકે લોકોને મફતમાં CNG પૂરી આપ્યું

vtvAdmin

Last Updated: 04:02 PM, 24 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ લહેરને કારણે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ, હિંદુ ગૌરવ અને 'નયે ભારત' ના મુદ્દાઓ પર લોકસભા ચૂંટણીની ઐતિહાસિક જીત દર્જ કરીને સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઇ રહી છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 સીટ પર જીત મેળવી હતી. ભાજપ અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં શામેલ થયેલી સહયોગી લગભગ 350 સીટો પર જીત હાંસલ કરતા જોવા મળી છે. NDAએ ગત લોકસભા ચૂંટણીમાં 336 સીટ પર જીત મેળવી હતી. મોદીની ઐતિહાસિક જીત પછી નરેન્દ્ર મોદીના ફેન્સ ખૂબ જ ખુશ છે. રાજકોટમાં મોદીના આવા જ એક ફેને જીતની ઉજવણી મનાવવા માટે રિક્ષાચાલકોને મફતમાં CNG આપવાનું શરૂ કર્યુ છે. 

ગોપાલ ચુડાસમા રાજકોટના પેટ્રોલ પંપ માલિક છે. ગુરુવારે તેમના પસંદગાના નેતા નરેન્દ્ર મોદી જીતી જતા એટલા ખુશ થયા કે મફતમાં CNG ભરી આપવાનું શરૂ કર્યુ. ગોપાલ ચુડાસમાની આ જાહેરાત પછી પેટ્રોલ પંપ પર સેંકડો રિક્ષાચાલકોની લાંબી લાઇન લાગી. રિપોર્ટ મુજબ, ગુરુવારે સવારથી સાંજે 5 વાગ્ય સુધીમાં 200 રિક્ષાચાલકોને મફતમાં CNG ભરી આપ્યો જ્યારે અન્ય 200 રિક્ષાચાલકો લાઇનમાં ઉભા હતા. 

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સાથે સાથે રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશમાં શાનદાર ફોર્મ પછી અને કોંગ્રેસનું સપૂડા સાફ કરવામાં સફળ રહ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ