બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Eat 4 Walnuts Daily Keep Diseases Such As Cancer Diabetes Away

સ્વાસ્થ્ય / રોજ ખાઓ 4 અખરોટ, કેન્સર-ડાયાબિટીસ જેવી બિમારીઓ ભગાવો

Published By: Juhi

Last Updated: 01:50 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખરોટ મગજ માટે જ સારું છે એવું નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે રોજ વધારે નહી તો ફક્ત 4 અખટોર ખાશો તો તમે અનેક બિમારીઓથી બચી શકશો.

દુનિયાના 11 દેશની 55થી વધુ યૂનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, અખરોટ ખાવાથી શરીર માટે જરૂરી ફાઇબર, વિટામિન, મેગ્રનેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 અલ્ફા લેનોલેનિક એસિડ સહિત અનેક ન્યૂટ્રિઅન્ટ્સ પૂરતી માત્રા મળી રહે છે. 

દરરોજ 4 અખટોટ ખાવાથી કેન્સર, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બિમારીઓ દૂર રાખવાની સાથે સાથે વજનને પણ નિયત્રિંત કરવા માટે મદદ મળે છે. અખરોટ ખાવાથી પ્રજનન સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જીવનશૈલી સાથે જોડાયેલી બિમારીઓ દૂર રહે છે. રિસર્ચ અનુસાર, અખરોટ પોષક તત્વોના ઉર્જાનું કેન્દ્ર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે. 

વનસ્પિતમાંથી 93 પ્રકારના મેવા મળે છે. તેમાથી ફક્ત અખરોટમાંથી જ આપણને વનસ્પતિમાંથી મળતુ ALA પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીર માટે જરૂર ફેટી એસિડ છે. ભારતમાં મોટાભાગની વસ્તી શાહકારી છે અને તેમનામાં ઓમેગા 3 અને પ્રોટીનની ઉણપ જોવા મળે છે. રિસર્ચર્સના અનુસાર, દરેક પ્રકારના સુકા મેવાને ભોજનમાં શામેલ કરવા જોઇએ. તેનાથી મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડની ઉણપ દૂર થાય છે. અખરોટમાં આવેલું ઓમેગા 3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ્ય રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Walnuts lifestyle ડાયાબિટીસ બિમારીઓ સ્વાસ્થ્ય ફાયદા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ