બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / early signs of third wave what covid situation in- maharashtra kerala tells us

વધી ચિંતા / દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક? જાણો ભારતના આ 2 રાજ્યમાં કેવી છે સ્થિતિ

Bhushita

Last Updated: 08:25 AM, 10 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 મહિના સુધી દેશમાં કહેર મચાવનારી કોરોનાની બીજી લહેર બાદ સરકારે કોરોનાના નિયમોનું પાલન ન કરનારાને ચેતવણી આપી છે અને વધી રહેલી ભીડના કારણે ત્રીજી લહેરની દસ્તકને લઈને ચિંતા વધી રહી છે.

  • દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક?
  • જાણો ભારતના આ 2 રાજ્યમાં કેવી છે સ્થિતિ
  • મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસ વધતા ચિંતા વધી
     

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવી રહ્યો છે પણ સાથે 2 મહિના બાદ અનેક રાજ્યોમાં સ્થિતિ સુધરી છે. આ સમયે અનેક જગ્યાએ કેસમાં આવી રહેલો વધારો ત્રીજી લહેરની દસ્તક દઈ રહ્યો છે. પીએમ મોદીએ ગુરુવારે બજાર અને અન્ય જગ્યાએ વધી રહેલી ભીડને લઈને કોરોનાના નિયમોનું પાલન ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કેરળ અને મહારાષ્ટ્રને લઈને ચિંતા જાહેર કરી છે. આ સાથે હિલ સ્ટેશનો પર વધી રહેલી ભીડને લઈને પણ હેરાની જાહેર કરી છે. આ સાથે રોજ વધી રહેલા કેસથી ફરીથી આ રાજ્યોમાં સંક્રમણ ન વધે તે માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  આ બંને રાજ્યોમાં હજુ પણ વધારે કેસ જોવા મળી રહ્યા છે. 

કેરળ અને મહારાષ્ટ્રમાં આવી છે સ્થિતિ
જો કે સૌથી વધારે મુશ્કેલીમાં મૂકનારી વાત એ છે કે મહારાષ્ટ્ર હજુ સુધી બીજી લહેરના કેસમાં પહેલાની સ્થિતિમાં આવ્યું નથી. આ સાથે તેનો પીક 2.5 મહિના પહેલા પસાર થઈ ચૂક્યો હતો. તો કેરળમાં કોરોનાને લઈને ફરીથી કેસમાં વધારો નોંધાયો છે. 8 જુલાઈના રોજ છેલ્લા મહિને 2 વાર કેસ 15000ને પાર પહોંચ્યા હતા.  

આ જિલ્લામા પણ સ્થિતિ હજુ પણ ચિંતાજનક
કેરળમાં મલ્લપુરમ, કોટ્ટયમ, કાસરહોડ, કોઝિકોડ અને થિસૂરમાં આંકડા ચિંતાજનક છે. કેરળના 14 જિલ્લામાં સૌથી વધારે અડધાથી વધારે જિલ્લામાં ગયા મહિને કેસ વધી રહ્યા છે. જ્યારે કોટ્ટયમ, મલ્લપુરમ, કાસરગોડમાં કેસ નિયમિત રીતે વધી રહ્યા છે. કોટ્ટયમ અને થિસૂરમાં કેસ ન તો વધી રહ્યા છે અને ન ઘટી રહ્યા છે.  

મહારાષ્ટ્રમાં આવી છે સ્થિતિ
છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના ગ્રાફે અહીં સામાન્ય રૂપ ધારણ કર્યું છે. રોજ અહીં 8000થી 10000 કેસ આવી રહ્યા છે. મુંબઈ, પુણે અને ઠાણેમાં કોરોના પીક પર આવ્યા બાદ હવે કેસ ઘટી રહ્યા છે. આ કેસ હજુ પણ લધારે છે. હજુ પણ વાયરસ અનેક જગ્યાએ સક્રિય છે. તેનું યોગ્ય કારણ જાણી શકાયું નથી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ