બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Dry state? Godown of foreign liquor busted in Vadodara, connection with Bishnoi gang uncovered, 2 arrested

તપાસ / ડ્રાય સ્ટેટ? વડોદરામાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું, બિશ્નોઈ ગેંગ સાથે ખૂલ્યું કનેક્શન, 2ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 06:23 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ફાજલપુર ગામે રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. બુટલેગરો શ્રી હરિકૃપા સર્વિસ સેન્ટરના નામથી ગોડાઉન બનાવ્યું હતું.

  • વડોદરામાં ફાજલપુર ગામે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું 
  • શ્રી હરિકૃપા સર્વિસ સેન્ટર નામના ગોડાઉનમાંથી દારૂ ઝડપાયો
  • બિશ્નોઈ ગેંગનું ગોડાઉન હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે

 વડોદરા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ફાજલપુર ગામે રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. બુટલેગરો શ્રી હરિકૃપા સર્વિસ સેન્ટરના નામથી ગોડાઉન બનાવ્યું હતું. જેથી કોઈ પણ વ્યક્તિને શંકા ન જાય કે અહીંયા દારૂનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે દારૂના મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે મંગાવ્યો તે તરફ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરાના ફાજલપુર ગામે પોલીસે રેડ કરીને રૂપિયા 13 લાખના દારૂ સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી આરોપીઓ શ્રી હરિકૃપા સર્વિસ સેન્ટરના નામથી ગોડાઉનમાં દારૂનો વેપલો ચલાવતા હતા. ત્યારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

દારૂ બિશ્નોઈ ગેંગનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
ચૂંટણી પૂર્ણ થતા જ બુટલેગરો ફરી સક્રિય બની ગયા છે. ત્યારે વડોદરાનાં ફાજલપુર ગામે છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આજે ગોડાઉન પર રેડી કરી દારૂ સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા દારૂ મામલે 2 આરોપીઓની ગોડાઉનમાંથી ધરપકડ કરી છે. જ્યારે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે દારૂ બાબતે તપાસ હાથ ધરતા દારૂ બિશ્નોઈ ગેંગનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ