બ્રેકિંગ ન્યુઝ
VTV / DRDO, Navy tests interceptor missile in odisha
Vaidehi
Last Updated: 08:33 PM, 22 April 2023
ADVERTISEMENT
21 એપ્રિલનાં રોજ DRDO અને ઈન્ડિયન નેવીએ બંગાલની ખાડીમાં ઓડિશાનાં કિનારે સમુદ્ર આધારિત એન્ડોએટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પહેલું ફ્લાઈટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું.આ ટ્રાયલનો હેતુ હોસ્ટાઈલ બેલેસ્ટિક મિસાઈલનાં ખતરાને ધ્યાનમાં લઈને તેને નિષ્ક્રિય કરવાનો હતો.
રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય નૌકાદળ અને આ મિસાઈલનાં ડિઝાઈન અને ડેવેલોપમેન્ટ સાથે સંકળાયેલ ઉદ્યોગોનું અભિવાદન કર્યું.DDR&Dનાં સેક્રેટરી અને DRDOનાં ચેરમેન ડો.સમીર કામતે આ મિલાઈલની ડિઝાઈન અને બનાવટમાં સંકળાયેલી ટીમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશે અત્યંત જટિલ નેટવર્ક કેન્દ્રિત એન્ટી બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં સફળતા હાસિલ કરી છે.
ADVERTISEMENT
DRDO and Indian Navy successfully conducted a maiden flight trial of a sea-based endo-atmospheric interceptor missile off the coast of Odisha in Bay of Bengal on April 21. The purpose of the trial was to engage and neutralize a hostile ballistic missile threat thereby elevating… pic.twitter.com/FXK2kRuPVN
— ANI (@ANI) April 22, 2023
આ મિસાઈલ સમુદ્રમાંથી આવનારી બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવા માટે સક્ષમ છે. આ મોટી સફળતા બાદ ભારત નેવલ BMD ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે.
#India tests Naval Ballistic Missile Defence system successfully#DRDO & #IndianNavy successfully testfired endo-atmospheric interceptor missile, capable to take down incoming Ballistic missiles from sea.#IADN pic.twitter.com/89iNaPoPzw
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) April 22, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.