બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Do you also want to become a millionaire 5 years before you retire? So invest like this
Last Updated: 08:57 PM, 8 April 2024
શું આપ જાણો છો કે જો આપ મ્યુચ્યુઅલ ફંડમાં સમજદારી પૂર્વક અને યોગ્ય પ્લાનિંગ સાથે રોકાણ કરો તો રીટાયર્ડ થવાની ઉંમરના પાંચ વર્ષ પહેલાજ કરોડપતિ બની શકો છો.. અમારી વાત આપને માન્યામાં નહીં આવે પરંતુ આ બિલકુલ શક્ય છે.. ચાલો તમને સમજાવીએ કઇ રીતે ?
ADVERTISEMENT
દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ
માની લો કે તમારી ઉંમર 35 વર્ષ છે અને તમે કોઇ સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં એસઆઇપી કરાવો છો. એસઆઇપી બનાવ્યા બાદ તમારે દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ 20 વર્ષ માટે કરવાનું છે. આ ઉપરાંત તમને તમારા રોકાણ પર પ્રતિવર્ષ 12 ટકા વ્યાજ મળતું રહે તે સુનિશ્ચિત થવું પણ જરૂરી છે આ સંજોગોમાં 20 વર્ષ પછી મેચ્યોરિટી સમયે જ્યારે આપની ઉંમર 55 વર્ષની થશે ત્યારે આપની પાસે 1.5 કરોડનું ફંડ હશે
ADVERTISEMENT
47 ટકા લોકો એસઆઈપી મારફત રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા છે
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતાં 47 ટકા લોકો એસઆઈપી મારફત રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા છે.. તેમાંય ખાસ યુવાનો વહેલા નિવૃત્ત થવાના હેતુ સાથે એસઆઈપી મારફત ટુકડે ટુકડે ઈન્વેસ્ટમેન્ટ કરી વેલ્થ ક્રિએશન કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.