બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / do not share toothbrush with anyone you may have meningitis

સાવધાન / ટૂથબ્રશને કોઈની સાથે શેર કરતાં 100 વાર વિચારજો, નહીંતર મગજની આ ગંભીર બીમારીનો બનશો ભોગ, આવા હોય છે લક્ષણો

Arohi

Last Updated: 09:02 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Do Not Share Toothbrush: 'મેનિજાઈટિસ' મગજ સાથે જોડાયેલી બીમારી છે. આ મગજને ઈફેક્ટ કરે છે. મેનિજાઈટિસમાં બ્રેઈનની સાથે સાથે કરોડરજ્જુની આસપાસ જે લિક્વિડ હોય છે તે પણ ખૂબ જ પ્રભાવીત થાય છે.

  • ટૂથબ્રસને કોઈની સાથે ન કરતા શેર 
  • નહીં તો થઈ શકે છે ખતરનાક બીમારી 
  • જાણો મગજની આ ગંભીર બીમારી વિશે 

'મેનિજાઈટિસ' મગજ સાથે જોડાયેલી બીમારી છે. આ બ્રેઈનને ઈફેક્ટ કરે છે. મેનિજાઈટિસમાં બ્રેઈનની સાથે સાથે કરોડરજ્જુના હાડકાની આસપાસ જે લિક્વિડ અને કરચલીઓ હોય છે તેમાં સોજો આવી જાય છે. આ કરચલીઓને મેનિન્જેસ કહે છે. 

મેનિજાઈટિસમાં આવતા સોજા મોટાભાગે માથામાં દુખાવો, તાવ અને ગળામાં મુશ્કેલી પેદા કરે છે. પરંતુ સૌથી મોટો સવાર એ થાય છે કે તેની શરૂઆત કેવી રીતે થઈ હતી. સાથે જ એ પણ જાણી શું કે તેનાથી બચવાની શું રીત છે? 

મેનિજાઈટિસનું કારણ 
બેક્ટેરિયલ મેનિજાઈટિસમાં બેક્ટેરિયા લોહીમાં ભળી જાય છે જેના કારણે તે મગજ અને કરોડરજ્જુના હાડકા સુધી પહોંચી જાય છે. બેક્ટેરિયલ મેનિજાઈટિસના ઘણા કારણ હોય છે. તેના કારણે બેક્ટેરિયલ સાઈનસ અને નિમોનિયા પણ થઈ શકે છે. 

ક્રોનિક મેનિજાઈટિસ
ક્રોનિક મેનિજાઈટિસ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. માઈકોબેક્ટીરિયમ ટ્યુબરકુલોસિસ આ ધીરે ધીરે આખા શરીરને પોતાનો શિકાર બનાવી લે છે. આ મગજ અને કરોડરજ્જુના હાડકાની પાસેની કરચલીઓને વધારે પ્રભાવિત કરે છે. 

ક્રોનિક મેનિજાઈટિસ સાજુ થવામાં બે અઠવાડિયા કે તેનાથી વધારે દિવસનો સમય લાગી શકે છે. તેના ઉપરાંત આ ઈન્ફ્લુએંઝા વાયરસના કારણે પણ થઈ શકે છે અને પછી તમારા બ્રેઈન સુધી પહોંચી શકે છે. 

મેનિજાઈટિસના કારણ 
મેનિજાઈટિસના ઘણા કારણ હોઈ શકે છે. જ્યાંરે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે જો સારી રીતે ધ્યાન રાખવામાં વ આવે તો ફીટલ દ્વારા હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, એચઆઈવી, વેસ્ટ નાઈલ વાયરસ મેનિજાઈટિસ થઈ શકે છે. 

મેનિજાઈટિસના લક્ષણ 
મેનિજાઈટિસ થવા પર શરીરમાં ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે. જેમ કે તાવ, બ્રેઈનમાં ઈન્ફેક્શન. તેના ઉપરાંત કરોડરજ્જુના હાડકામાં સોજા, માથામાં દુખાવો, ગળામાં તકલીફ, ઉલ્ટી, ભૂખ ન લાગવી અને બીજા પણ ઘણા બધા લક્ષણ જોવા મળે છે. 

મેનિજાઈટિસથી બચવા માટે કરો આ કામ 
મેનિજાઈટિસથી બચવા માંગો છો તો હાઈજીનનું ખાસ ધ્યાન રાખો. જેમ કે હાથ સાફ રાખો, ખાંસી કે છીંક વખતે મોંઢાને કવર કરો. બેક્ટેરિયા કે વાયરસ તમારા મોંઢામાં ઘુસી ન જાય તેનું ધ્યાન રાખો. ખાંસી કે છીક, કીસ કરતી વખતે અથવા તો ભોજનના વાસણ, ટૂથબ્રશ કે સિગાર શેર કરવાના કારણે પણ મેનિજાઈટિસ વધી શકે છે. સાથે જ નાના બાળકની વેક્સીનેશન જરૂર લગાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ