બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / do not make these mistakes in ganpati visarjan vidhi ganesh visarjan 2022

જરૂરી વાત / ગણપતિ વિસર્જન વખતે ન કરતા આવી ભૂલો! 10 દિવસની ભક્તિ પાણીમાં જશે, નારાજ થઈને વિદાય લેશે વિઘ્નહર્તા

Arohi

Last Updated: 01:53 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિ ઉત્સવ 9મી સપ્ટેમ્બર 2022ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણેશ વિસર્જન થશે. આ દરમિયાન કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

  • 9 સપ્ટેમ્બરે છે અનંત ચતુર્દશી
  • આ દિવસે છે ગણેશ વિસર્જન 
  • જાણો વિસર્જન વખતે કઈ વાતોનું` રાખશો ધ્યાન 

ગણેશોત્સવ 31મી ઓગસ્ટ 2022ના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થયો હતો. જે આવતીકાલે 9મી સપ્ટેમ્બર 2022ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિની મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે ગણપતિ વિસર્જન ઘરોમાં પણ કરવામાં આવે છે. 

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે અને ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. ગણપતિ વિસર્જન દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર વિસર્જનમાં થયેલી ભૂલોને કારણે ગણપતિ બાપ્પા ગુસ્સે થઈ શકે છે.

ગણેશ વિસર્જનના મહત્વના નિયમો
ગણેશ વિસર્જન પહેલા નિયમ પ્રમાણે ગણપતિની પૂજા કરો. તેમને ધૂપ, દીપ, પુષ્પ, દુર્વા, નૈવેદ્ય અર્પણ કરો. જ્યારે તમે વિસર્જન સ્થાન પર પહોંચો ત્યારે ફરી એકવાર ગણપતિને હળદર, કુમકુમ અને અક્ષત ચઢાવો. 

ગણપતિ બાપ્પાની આરતી કરો અને ભૂલોની માફી માગો. તે પછી વિસર્જન કરો. ગણપતિ વિસર્જન હંમેશા શુભ સમયે કરો. આ વર્ષે 9 સપ્ટેમ્બર 2022 એ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટે સવારે 06.03 થી 10.44 અને સાંજે 5 થી 6.30 સુધીનો શુભ સમય છે.

આ વસ્તુઓનું પણ સાથે કરો વિસર્જન 
ગણેશ વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખો કે ગણપતિને પાન, સોપારી, પાન, મોદક, ઘરો, નાળિયેર જેવી જે સામગ્રી અર્પણ કરવામાં આવી છે તેનું પણ મૂર્તિ સાથે વિસર્જન કરો. નાળિયેરને વધેરો નહીં, તેને પણ વિસર્જિત કરો. 

આ રીતે કરો મુર્તિનું વિસર્જન 

  • ગણપતિનું વિસર્જન કરતી વખતે મૂર્તિને એક વખતમાંથી પાણીમાં ન વહાવો. તેના બદલે ધીમે ધીમે મૂર્તિનું વિસર્જન કરો. જો તમે ઘરમાં મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હોવ તો મૂર્તિ કરતા મોટા કદનું વાસણ લો અને તેમાં એટલું પાણી લો કે મૂર્તિનું વિસર્જન બરાબર થઈ જાય. 
  • બાદમાં આ પવિત્ર જળને વાસણમાં અથવા પવિત્ર વૃક્ષના મૂળમાં નાખો. આ પાણીને ન તો પગ અડવા જોઈએ અને ન તો તે અશુદ્ધ થવું જોઈએ. આ પાણીને ગંદા હાથથી પણ અડવું નહીં.
  • ગણપતિ વિસર્જનના દિવસે ન તો કાળા કપડાં પહેરો અને ન તો આ રંગનો ઉપયોગ કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ