દિવાળી 2019 / 'સ્માર્ટ ફોન-ઇન્ટરનેટ'ની ભીડમાં માનવીય સંબંધોના સ્પર્શની હૂંફ આપતું પર્વ

diwali smart phone internet whatsapp digital

ચાલો...આ વર્ષે 'વૉટ્સઍપિયા ડિજિટલ' દિવાળી અને 'વીડિયો-કૉલ'વાળી ખોટી-ખોટી ફોર્માલિટી બતાવતી નવા વર્ષની શુભેચ્છાઓમાંથી બહાર નીકળીએ અને સૌને વ્યક્તિગત મળીને આલિંગન કરીને દિલનો આનંદ મેળવીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ