બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / District BJP president suspended 2 members in Mahisagar

એક્શન / પક્ષ સામે પડયાં એટલે હકાલપટ્ટી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપના 2 સભ્યો સસ્પેન્ડ, જિલ્લા પ્રમુખે કરી કાર્યવાહી

Dinesh

Last Updated: 08:05 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે

  • મહિસાગરમાં જિલ્લા ભાજપ પ્રમુખે 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા સસ્પેન્ડ કરાયા
  • મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલને કરાયા દૂર 


ભાજપ પાર્ટીએ શિસ્તબંધ પક્ષ કહેવામાં આવે છે એવુ માનવામાં આવે છે કે, આ પક્ષમાં પક્ષ વિરોધી કાર્યકરતા લોકોને એક મિનિટ પણ રાખવામાં આવતા નથી. જેનો ફરી એક વખત દાખલો સામે આવ્યો છે. મહિસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખે 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.  

2 સભ્યોને સસ્પેન્ડ કર્યા
મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.   તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલને ભાજપના સભ્ય પદથી દૂર કરાયા છે. અત્રે તમને જણાવીએ કે, લુણાવાડા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પક્ષ વિરોધી કૃત્ય કરતા કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારની વિરુદ્ધમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 

 પક્ષ વિરોધી કૃત્ય કર્યું
લુણાવાડા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે ભાજપના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કર્યા છે.  આ બંન્ને આગેવાને સંઘની ચૂંટણીમાં પક્ષના મેડેન્ટ આપેલા ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેમના પર પક્ષે કાર્યવાહી કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ