બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / difficult to predict if india will see second wave of covid 19 icmr chief

Coronavirus / શું ભારતમાં કોરોનાની બીજી લહેર આવશે? જાણો, ICMR ચીફે શું કહ્યું...

Dharmishtha

Last Updated: 09:48 AM, 4 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાની બીજી લહેર આવશે કે નહીં એ હજું સ્પષ્ટ થઈ શક્યુ નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે સોમવારે કહ્યું કે હાલમાં આ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર આવશે કે નહીં. જાણો ડો. બલરામે શું કહ્યું...

  • 3 D -Data, Development,Deliveryમહત્વના છે
  • ‘SARS-CoV-2 નોવેલ વાયરસ છે
  • કહેવું મુશ્કેલ છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર આવશે કે નહીં

જો કે ડોક્ટર ભાર્ગવે એ જરુર કર્યુ છે કે દેશની વિભિન્ન ભૌગોલિક સ્થિતિઓના કારણે સમય સમયે સંક્રમણની નાની મોટી લહેર જોવા મળશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દુનિયાભરમાં ભૌગોલિક ક્ષેત્રમાં સંક્રમણ તથા મૃત્યુદરમાં ઘણી વિભિન્નતાઓ છે.

ICMRના ચીફ કહ્યું કે ‘SARS-CoV-2 નોવેલ વાયરસ છે.  જેના વિશે આપણે ઘણું બધુ નથી જાણતા. આપણે વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોમાં સંક્રમણ અને મૃત્યુદરમાં ઘણી વિભિન્નતાઓ જોઈ છે. જો કે એ અનુમાન લગાવવુ મુશ્કેલ છે કે ભારતમાં સંક્રમણની બીજી લહેર આવશે કે નહીં.  વિશિષ્ટ રાજ્યોમાં રોગના ફેલાવવાના દરમાં વ્યાપર ભિન્નતા હોવા મળી છે. જેથી તેને એક જ રીતે ન જોઈ શકાય.

ડો. ભાર્ગવે કહ્યું કે આ મોટી ચેલેન્જ છે. બધાએ મળીને લડવું પડશે. તમામ નાગરિકોએ યોગદાન આપવુ પડશે. 3 D (Data, Development,Delivery) ડેટા, ડેવલોપમેન્ટ અને ડિલેવરી મહત્વના છે. આ 3 D કોઈ પણ સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા મહત્વના હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ