ધર્મ / મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામેલા બધા વીર એક રાત માટે પુનઃજીવિત થયા હતા

Died in the battle of Mahabharata

કૌરવો અને પાંડવો વચ્ચે કુરુ રાજ્યની ભૂમિ અને હસ્તિનાપુરની રાજગાદી માટે સંઘર્ષ શરૂ થયો અને તેના પરિણામ સ્વરૂપે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું. યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રનો એક માત્ર પુત્ર યુયુત્સુ જ જીવિત રહ્યો હતો, કારણ કે તેણેે પાંડવોના પક્ષેથી યુદ્ધ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ