ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / વિક્રમ સંવત 2083: મિથુન રાશિના જાતકોને મળશે પ્રગતિ અને નવી સફળતાઓની તક!
6 ફોટો ગેલેરી
Last Updated: 12:17 PM, 8 November 2026
1/6
પારિવારિક જીવનમાં વર્ષ દરમિયાન સુખદ અને પડકારજનક બંને પ્રકારના સંજોગો જોવા મળશે. ઘરમાં સુખ-સુવિધાઓ વધશે, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે નાની-મોટી ગેરસમજ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વાણીનો સંયમ રાખવો. વર્ષના અંતિમ ભાગમાં સંબંધોમાં મધુરતા વધશે.
2/6
આ વર્ષ નવી જવાબદારીઓ અને કારકિર્દીમાં પરિવર્તનના સંકેત આપે છે. લાંબા સમયથી નોકરી બદલવાની ઇચ્છા ધરાવતા જાતકોને સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન સારી તક મળી શકે છે. પ્રમોશન, પગારવધારો અથવા ઉચ્ચ હોદ્દો મળવાની સંભાવના છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ રહેશે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ