તમારા કામનું / ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, આવી શકે છે આર્થિક સંકટ, આ વાંચી લો નહીંતર...

dhanteras 2020 never buy these things on dhanteras may cause away from money pur

કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનતેરસ મનાવવામાં આવે છે. ધનતેરસ દિવાળીથી પહેલા આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર (શુક્રવારે) મનાવવામાં આવશે. ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો સોના- ચાંદીની ખરીદી કરે છે. જેથી ઘરમાં સુખ અને સમૃદ્દિ બનેલી રહે. એવી માન્યતા છે કે ધનતેરસના શુભ દિવસ પર સોના, ચાંદી અને વાસણોની ખરીદી પર આખુ વર્ષ સંપન્નતા બની રહે છે. ધનતેરસમાં શું ખરીદવું જોઈએ એ બધાને ખબર છે પણ શું તમને એ ખબર છે કે ધનતેરસમાં શું ન ખરીદવું જોઈએ. અહીં વાંચો કે શું ન ખરીદવું જોઈએ આ દિવસે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ