બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dhanraj Nathwani appointed as President of Gujarat Cricket Association

નિમણૂક / ધનરાજ નથવાણી બન્યાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, જય શાહે પાઠવી શુભકામના

Kishor

Last Updated: 04:24 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનરાજ નથવાણીને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

  • ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં કરવામાં આવી નિમણૂક
  • ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક
  • હેમંત ક્રોન્ટ્રાક્ટરની GCAના ઉપપ્રમુખ તરીકે નિમણૂક

 ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.  જેને લઇને હાલારનું ગૌરવ વધ્યું છે. વધુમાં આજે યોજાયેલી મિટિંગમાં હેમંત ક્રોન્ટ્રાક્ટરની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે તેમજ અનિલ પટેલને સેક્રેટરી તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલની નિમણૂક કરવામાં આવી છે. એજ રીતે  ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ખજાનચી તરીકે ભરત ઝવેરીની વરણી કરવામાં આવી છે. 

આગેવાનોએ પાઠવી શુભકામના 

આ તમામ નવનિયુક્ત હોદ્દેદારો પર આગેવાનો તરફથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.  ધનરાજ નથવાણીને જય શાહ, પરિમલ નથવાણી સહીતના આગેવાનોએ શુભકામના પાઠવી હતી. સાથે જ યુવા પ્રમુખ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ક્રિકેટને નવી ઊંચાઈ મળે તેવી ક્રિકેટપ્રેમીઑમાં આશા બંધાઈ છે.

4 વર્ષથી પ્રેસિડેન્ટની જગ્યા હતી ખાલી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રેસિડેન્ટની જગ્યા ખાલી હતી. આથી પ્રેસિડેન્ટ સહીતની જગ્યામાં નવી નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે ધનરાજ નથવાણી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમાણ નથવાણીના પુત્ર છે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ