બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Dev Uthi Agiyaras Ekadashi date and vrat rules according to hindu shastras

ધર્મ / ક્યારે છે દેવઉઠી અગિયારસ? આ રીતે કરો પૂજા વિધિ, પૂર્ણ થશે દરેક મનોકામના

Vaidehi

Last Updated: 04:57 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ ઊજવાશે. એકાદશીનાં દિવસે દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે પૂજામાં પણ કેટલીક ચીજોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.

  • આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ છે
  • એકાદશીનાં દિવસે વ્રત કરવાનાં કેટલાક ચોક્કસ નિયમો હોય છે
  • નિયમોનું પાલન કરીને વ્રત કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે

જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે દેવઊઠી અગિયારસનાં વ્રત અને પૂજાનાં નિયમો જાણવા ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે. આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ છે. એકાદશીનાં દિવસે લાકડાનાં દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. લીંબુ કે જાંબુથી દાંત અને કંઠ સાફ કરવા જોઈએ. આ દિવસે ઝાડનાં પાન તોડવાની પણ મનાઈ હોય છે તેથી તમારે નીચે પડેલા પાનનું સેવન કરવું જોઈએ.

એકાદશી વ્રતનાં વિધિ વિધાન

  • એકાદશીનાં દિવસે સવારે સ્નાન બાદ શ્રીવિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય છે.
  • એકાદશીનાં દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનાં જાપથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. 
  • 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' દ્વાદશ અક્ષર મંત્ર અથવા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ. 
  • આ દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ. 
  • રાત્રીમાં ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવી મધ્યરાત્રી સુધી જાગરણ કરવું જોઈએ. 
  • આ દિવસે ફળાહાર અથવા ઘરમાંથી નિકળેલ ફળનાં રસ કે દૂધ પર ઉપવાસ કરવો લાભદાયી હોય છે.  કેરી, કેળા, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન કરવું જોઈએ.

એકાદશીનાં દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • એકાદશીનાં દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ અને ન તો કોઈને ખવડાવવું જોઈએ. 
  • વ્રતનાં એક દિવસ પહેલા એટલે કે દશમીનાં દિવસથી લઈને એકાદશીનાં એક દિવસ પછી એટલે કે દ્વાદશીનાં દિવસ સુધી કાંસાના વાસણો, માંસ, ડુંગળી, લસણ, મસૂર, અડદ, ચણા, શાક, મધ, તેલ વગેરેનું સેવન ન કરવું જોઈએ. 
  • ફળાહારીએ કોબીજ, ગાજર, પાલક વગેરે શાકનું સેવન ન કરવું. 
  • આ દિવસે પોતે કોઈને અન્નદાન ન કરવું જોઈએ. 
  • ચોર, પાખંડી અને દુરાચારી લોકો સાથે વાતચીત કરવાની જગ્યાએ મૌન ધારણ કરવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ