બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / delhi congress candidate list kanhaiya kumar ticket from delhi north east seat udit raj

લોકસભા ચૂંટણી / મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર, કોંગ્રેસના વધુ 10 ઉમેદવારો જાહેર, પ્રયાગરાજ પર દમદાર ચહેરો

Hiralal

Last Updated: 09:18 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે આજે વધુ 10 ઉમેદવારોની એક નવી યાદી બહાર પાડી છે જેમાં મુખ્ય ચહેરો કન્હૈયા કુમાર છે.

કોંગ્રેસે લોકસભાના 10 નવા ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીએ કન્હૈયા કુમારને ઉત્તર-પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. તો ચાંદની ચોકથી જેપી અગ્રવાલને અને ઉદિત રાજ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપી છે. 

પ્રયાગરાજથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ 
કોંગ્રેસે પ્રયાગરાજ બેઠક પરથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ આપી છે. ઉજ્જવલ રમણ સિંહ રેવતી રમણ સિંહના પુત્ર છે અને સપા છોડીને ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં જોડાયા છે.

વધુ વાંચો : VIDEO : 'યમરાજે ચિત્રગુપ્તને બોલાવ્યાં', કોંગ્રેસ નેતા પવન ખેડાની કહાની પર મોટી બબાલ

શનિવારે કોંગ્રેસે 16 ઉમેદવારો જાહેર કર્યાં હતા 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શનિવારે વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે જેમાં હાઈ પ્રોફાઈલ બે બેઠકો ચંદીગઢથી મનિષ તિવારી અને હિમાચલની મંડી બેઠક પર વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. મંડી બેઠક પર વિક્રમાદિત્ય સિંહનો મુકાબલો ભાજપની કંગના રનૌત સામે થશે. આ 16 ઉમેદવારોમાં ગુજરાતના 4, હિમાચલના બે ચંદીગઢના 1 અને ઓડિશાના 9 ઉમેદવારો સામેલ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ