બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / Archives / defect-in-evm-machine-in-surat

NULL / EVM ‘ઠપ્પ’ થઇ જતા 3 કલાક સુધી મતદારો રાહ જોઇ બેસી રહ્યા

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરત: રાજ્યમાં પ્રથમ તબ્બક્કાનું મતદાન થઇ રહ્યું હતું ત્યારે  સમગ્ર રાજય ભારે ઉત્સાહથી લોકો મતદાન ર્યુ હતુ પરંતુ ઘણી જગ્યાએ EVMમાં ખામી સર્જાતા મતદારોનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરતની 156 માંગરોળ વિધાનસભાના નાની ફળી ગામે EVMમાં ખામી સર્જાઇ છે અને મતદારો મતદાન મથકની બહાર EVM શરૂ થાય તેની રાહ જોઇને બેઠેલા જોવા મળી રહ્યા છે.

3 કલાક જેટલો સમય પસાર થયા ગયા બાદ પણ મતદાન શરૂ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સુરતની ૧૫૬ માંગરોળ વિધાનસભાના નાની ફળી ગામે ઈવીએમ ખોટકાવાના કારણે હાલ સુધી મતદાન પ્રક્રિયા શરુ નથી કરી સકાય ત્યારે ઈવીએમ ખોટકાવાના કારણે ગ્રામજનો માં ભારે રોષ દેખાઈ રહ્યો હતો જોકે જોનલ ઓફિસર દ્વારા અન્ય ઈવીએમ મશીન લાવવામાં આવ્યું હતું પરંતુ એ પણ ખામી યુક્ત નીકળતા ૩ કલાક જેટલો સમય વીતવા છતાં હાલ સુધી મતદાન પ્રક્રિયા શરુ કરી સકાય નથી.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ