બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / deepika padukone finally broke silence on the controversial statement on her relationship said iam not afraid

બોલીવુડ / હું કશું કોઈનાથી ડરતી નથી...: એકથી વધુ રિલેશન રાખવા મુદ્દે ટ્રોલ થવા પર પહેલીવાર દીપિકાએ પહેલીવાર આપ્યો જવાબ

Manisha Jogi

Last Updated: 10:46 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણને અગાઉની રિલેશનશીપ બાબતે ટ્રોલ કરવામાં આવી રહી છે, જેનો દીપિકા પાદુકોણે જડબાતોડ જવાબ આપ્યો છે. દીપિકાએ જણાવ્યું કે, તે પોતાની ભૂલો સ્વીકારતા ડરતી નથી.

  • દીપવીરે પાંચમી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ
  • દીપિકા પાદુકોણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો
  • ‘હું કશું કોઈનાથી ડરતી નથી...:

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગઈકાલે પાંચમી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બેલ્જિયમમાં મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. દીપિકા પાદુકોણને અગાઉની રિલેશનશીપ બાબતે ટ્રોલ કરવામાં આવી રહી છે, જેનો દીપિકા પાદુકોણે જડબાતોડ જવાબ આપ્યો છે. દીપિકાએ જણાવ્યું કે, તે પોતાની ભૂલો સ્વીકારતા ડરતી નથી.

તાજેતરમાં દીપિકા પાદુકોણે વોગ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. દીપિકાએ કોફી વિથ કરણ 8માં તેના રિલેશનશીપ બાબતે કેટલીક ખાસ વાતો જણાવી હતી, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી.  દીપિકા પાદુકોણે ટ્રોલર્સને જડબાતડ જવાબ આપ્યો હતો કે, ‘જ્યારે હું કોઈ વસ્તુ વિશે ખરેખર મજબૂત અથવા જુસ્સો ફીલ કરું છું, ત્યારે હું તે વાત જણાવવા બાબતે વિચારતી નથી. હું એવી વ્યક્તિ બની ગઈ છું, કે હું સાચું બોલતા કે મારી ભૂલો સ્વીકારતા ડરતી નથી.’

કોફી વિથ કરણ 8માં કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ
દીપિકાએ કહ્યું હતું કે, 'હું સોરી કહેતા બિલ્કુલ પણ ડરતી નથી અને રૂમમાં માત્ર એક જ વ્યક્તિ હોવાનો મને કોઈ વાંધો નથી. જે આખો અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે.' તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કોફી વિથ કરણ 8ના પહેલા એપિસોડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દીપિકાએ ઓપન રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે થોડા સમય માટે સિંગલ રહેવા માંગતી હતી, હું કમિટેડ થવાનું નહોતી વિચારતી. દીપિકાઅને રણવીર એકબીજા માટે કમિટેડ હતા, પરંતુ તેમ છતાં અન્ય વ્યક્તિને મળવા માટે કોઈ બંધન નહોતું. આ સ્ટેટમેન્ટ બાબતે દીપિકાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

સિંઘમ અગેઈન સાથે જોવા મળશે દીપવીર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 'સિંઘમ અગેન'માં એકસાથે જોવા. સિંઘમ અગેનમાં રણવીર સિંહ ફરી એકવાર સંગ્રામ 'સિમ્બા' ભાલેરાવની ભૂમિકા ભજવશે. દીપિકા પાદુકોણ 'લેડી સિંઘમ' ઉર્ફે શક્તિ શેટ્ટીનું પાત્ર ભજવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ