બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Crime branch arrested two accused who were selling arms again in Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં આતંકના મનસૂબા પર પાણી ફરી વળ્યું, 9 હથિયાર સાથે 2 ઝડપાયા, યુપીથી લાવ્યાં હતા શસ્ત્રો

Dinesh

Last Updated: 06:23 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad crime news : અમદાવાદમાં ફરી હથિયાર વેચાણનું રેકેટ સામે આવ્યુ છે, 9 હથિયાર સાથે 2 આરોપી રફિક શેખ અને નવાબ ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી

 

  • અમદાવાદમાં ફરી હથિયાર વેચાણનું રેકેટ આવ્યુ સામે
  • 9 હથિયાર સાથે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
  • રફિક શેખ અને નવાબ ખાન પઠાણની પોલીસે કરી ધરપકડ

ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાનું ષડયંત્ર ફરી એકવાર ઝડપાયુ છે. અમદાવાદમાં ફરી હથિયાર વેચાણનું રેકેટ ઝડપાયું છે, જેમાં 9 હથિયાર સાથે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રફિક શેખ અને નવાબ ખાન પઠાણને કાલુપુર અને દરિયાપુરમાંથી પોલીસે દબોચ્યા છે.

આરોપી

બાતમીના આધારે પોલીસે દબોચ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરીફ ખાન પઠાણ ઉંમર 35 વર્ષ તેની પાસેથી એક પિસ્તોલ અને છ નંગ કાર્તૂસ ઝડપાયા છે. રફિક અહેમદપુર પંચોલી ઉર્ફે તિલ્લી ગુલામ અહેમદ શેખ ઉંમર 50 વર્ષ પાસેથી પિસ્તોલ ત્રણ નંગ તેમજ રૂપિયા 75 હાજર સહિતનો રૂપિયા 1,26,600નો મુદ્દા માલ કબજે કર્યો છે.

વધુ પૂછપરછ હાથ ધરી 
પોલીસે બંન્ને આરોપીઓને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આરોપી રફીક અહેમદપુર પંચોલી અગાઉ 1999માં ખૂનના ગુનામાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લૂંટના એક ગુનાઓ અને વેજલપુર પોલીસ સ્ટેશન જુગારના એક કેસમાં પણ ઝડપાઈ ચુક્યો છે. આરોપી અસલમ ખાન વર્ષ 2010માં શાહપુર પોલીસ સ્ટેશન ખાતે મારામારીના એક ગુનામાં પકડાઈ ચૂકેલો છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ