બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / cricket only kumar sangakkara 5 dismissals in an innings as a wicketkeeper in ipl history ms dhoni has dismissed 4 batsmen

IPL 2023 / IPLનો એવો રેકોર્ડ જે છે સૌથી વધારે મુશ્કેલ: ધોનીને પણ પડી જાય છે ફાંફા, લિસ્ટમાં છે માત્ર એક જ નામ

Manisha Jogi

Last Updated: 10:48 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરનાર મહેન્દ્ર સિંહ ધોનીને શાતિર ખેલાડી કહેવામાં આવે છે. સહેજ પણ હલચલ કર્યા વગર વિકેટ લેવામાં માહિર છે. તેમના આ હુનરથી બોલરોએ અનેક વિકેટ લીધી છે.

  • મહેન્દ્ર સિંહ ધોનીને શાતિર ખેલાડી કહેવામાં આવે છે.
  • હલચલ કર્યા વગર વિકેટ લેવામાં માહિર છે.
  • બોલરોએ અનેક વિકેટ લીધી છે.

ભારતીય ટીમને બે વર્લ્ડ કપ અપાવનાર અને ચેન્નઈ સુપર કિંગ્સને 4 IPL ખિતાબ જીતાડવામાં મદદ કરનાર મહેન્દ્ર સિંહ ધોનીને શાતિર ખેલાડી કહેવામાં આવે છે. સહેજ પણ હલચલ કર્યા વગર વિકેટ લેવામાં માહિર છે. તેમના આ હુનરથી બોલરોએ અનેક વિકેટ લીધી છે. શ્રીલંકન કીપર કુમાર સંગાકારાએ IPL ની એક મેચમાં પાંચ બેટ્સમેનની વિકેટ લીધી છે. IPL લીગમાં પહેલી વાર આ પ્રકારે થયું છે. 

IPL 2011માં આ કારનામું કરવામાં આવ્યું હતું. જેમાં ડેક્કન ચાર્જર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી હતી. ડેક્કન ચાર્જર્સની ટીમે પહેલા બેટીંગ કરીને 175 રન કર્યા હતા, જેના જવાબમાં કુમાર સંગાકારાની બોલિંગના કારણે RCBની ટીમ માત્ર 142 રન કરી હતી. આ મેચમાં સંગાકારાએ એક પછી એક પાંચ કેચ લીધા હતા,.

મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઈનિંગમાં ચાર વિકેટ લીધી છે અને આ પ્રકારે બે વાર કર્યું છે. રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 43 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમનાર ગુજરાત ટાઈટન્સના વિકેટ કીપર રિદ્ધિમાન સાહાએ IPLમાં ચાર બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. દિનેશ કાર્તિકે આ પ્રકારનું કારનામું ત્રણ વાર કર્યું છે. 

એક પણ વિકેટ ના લઈ શક્યા
રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં લખનઉના વિકેટકીપર ક્વિંટન ડિકૉક અને ગુજરાતના રિદ્ધિમાન સાહા એક પણ વિકેટ લઈ શક્યા નથી. બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન અને રાજસ્તાન રોયલ્સના વિકેટકીપર સંજૂ સૈમસન પણ એકપણ વિકેટ લઈ શક્યા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ