બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ

Last Updated: 09:19 AM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશમાં તહેવારોના સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આ તહેવારોમાં લોકો ઘણી ખરીદી કરે છે. આ માટે લોકો સૌથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે પણ એ સમયે લોકોએ અમુક વાતોનું ખાસ ધન રાખવાની જરૂર છે.

1/5

photoStories-logo

1. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

હાલમાં યુવાનોમાં ક્રેડિટ કાર્ડનો એક અલગ જ ક્રેઝ છે અને ઘણા લોકો ઓનલાઈન શોપિંગ પર ઉપલબ્ધ આકર્ષક ઓફર્સનો લાભ લેવા માટે ક્રેડિટ કાર્ડ પણ લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ વાતોનું ધ્યાન રાખજો

ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા છે પણ જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ ફેસ્ટિવલ સિઝનમાં જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો તો આ વાતોનું ધ્યાન રાખજો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લિમિટ કરતાં વધુ ખર્ચ કરશો નહીં

દરેક ક્રેડિટ કાર્ડની એક નિશ્ચિત મર્યાદા હોય છે, એટલે ધ્યાન રાખો કે લિમિટ કરતાં વધુ ખર્ચ કરશો નહીં. ઉદાહરણ તરીકે, જો તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹5 લાખ છે, તો તમારા બાકી બિલને આ લિમિટમાં રાખવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્રેડિટ કાર્ડનું બિલ દર મહિને આવે

ક્રેડિટ કાર્ડનું બિલ દર મહિને આવે છે. તમારે દર મહિને બિલની તારીખ પ્રમાણે તમારી ખરીદી કરવી જોઈએ જેથી તમને પછીથી બિલ ભરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બિલની સમયસર ચુકવણી કરો

જ્યારે તમે તમારા બિલની સમયસર ચુકવણી કરો છો, ત્યારે તમારો ક્રેડિટ સ્કોર વધે છે, જેના કારણે તમારા કાર્ડની ક્રેડિટ લિમિટ વધી જાય છે, એટલે બિલનું પેમેન્ટ સમયસર કરી દેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Credit card Limit Online Shopping Credit Card Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ