બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / coronavirus second wave higher death rate in india says icmr study

કોરોના વાયરસ / પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં ઓછી રહી હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાગ્રસ્ત પુરુષોની સંખ્યા

Dharmishtha

Last Updated: 07:06 AM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં પુરુષોની સંખ્યા ઓછી હતી.’

  • ICMR,AIIMS અને NCDCના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું અધ્યયન
  • શ્વાસની સમસ્યાને લઈને થયા ખુલાસા
  • પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મરનારમાં પુરુષોની સંખ્યા ઓછી


કોણે તૈયાર કર્યો છે આ રિપોર્ટ

દેશમાં કોરોનાના મહામારીની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ પુરુષોની સંખ્યા પહેલી લહેરની સરખામણીએ થોડી ઓછી રહી હતી. આ અધ્યયન રિપોર્ટ ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થઈ છે. જેમાં ICMR, AIIMS અને NCDCના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી છે. 

શ્વાસની સમસ્યાને લઈને થયા ખુલાસા

સ્ટડીમાં એ તથ્ય સામે આવ્યું છે કે ભારતમાં કોવિડની બીજી લહેર પહેલાની સરખામણીએ થોડી અલગ હતી.  બીજી લહેરમાં 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને છોડીને તમામ ઉંમરના લોકોમાં ઉચ્ચ મૃત્યુદર નોંધાયો છે અને સૌથી વધારે લોકોમાં શ્વાસ લેવાની સમસ્યા અનુભવાઈ હતી. તથા તેમને ઓક્સિજન સિલેન્ડરના દમ પર રાખવામાં આવ્યા હતા.

આ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું 

ભારતમાં ગત વર્ષ સપ્ટેમ્બરમાં ઘટાડા બાદ માર્ચથી કોવિડ 19 મામલામાં બીજી જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આ બે લહેરો દરમિયાન કરવામાં આવેલા કોરોના રોગીઓની જનસંખ્યાકીય અને નૈદાનિક વિશેષતાઓમાં અંતરનું વર્ણન કરવા માટે કોરોના માટે રાષ્ટ્રિય ક્લિનિકલ રજિસ્ટ્રી (NCDC) અંતર્ગત એકત્રિત કરવામાં આવેલા આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ લોકોને અધ્યયનમાં સામેલ કરવામાં આવ્યા હતા

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ અને કોરોનાના કન્ફોર્મ કેસની જનસંખ્યાકીય, નૈદાનિક ઉપચાર અને પરિણામના આંકડાન સમગ્ર ભારતની 41 હોસ્પિટલોના ઈલેક્ટ્રોનિક ડેટા પોર્ટલમાં નાંખવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 સપ્ટેમ્બરથી 2020 અને 31 જાન્યુઆરી 2021ની વચ્ચે અને 1 ફેબ્રુઆરીથી 11 મે 2021ની વચ્ચે રજીસ્ટર દર્દી આ 2 લહેરોના પ્રતિભાગોમાં સામેલ હતા.

પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મરનારમાં પુરુષોની સંખ્યા ઓછી

જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 11 મે સુધી 18, 961 વ્યક્તિઓના રજિસ્ટ્રેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12, 059 અને 6, 903 ક્રમશઃ બીજી લહેરના રોગીઓને દર્શાવે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહામારીની બન્ને લહેરોમાં લગભગ 70 ટકા દાખલ દર્દી 40 વર્ષથી ઉપરના હતા અને પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં પુરુષોની સંખ્યા ઓછી હતી.

આ ઉંમરના લોકોનો મૃત્યુદર વધુ

અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહામારીની બન્ને લહેરમાં સૌથી સામાન્ય લક્ષણ રોગી તાવથી પીડિત હતા. આમાં કહેવામાં આવ્યું છે કે‘બીજી લહેરમાં શ્વાસની સમસ્યા ઘણી વધારે હતી. પૂરક ઓક્સીજન અને યાંત્રિક વેન્ટિલેશનની જરુરિયાત હતી.’ પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં પુરુષોની સંખ્યા ઓછી હતી.’ જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાદ કરતા તમામ ઉંમરના લોકોના મૃત્યુદરમાં વધારો નોંધાયો છે. ’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ