બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus lockdown morbi government approval business industries

અસર / કોરોના ઇફેક્ટઃ લોકડાઉનના પગલે મોરબીના આ ઉદ્યોગની હાલત થઇ ખરાબ

Divyesh

Last Updated: 03:32 PM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે સૌથી મોટી માઠી અસર રાજ્યના ધંધા-રોજગાર પર જોવા મળી  છે. જે કે તેમ છતાં 20 એપ્રિલ બાદ રાજ્ય સરકાર દ્વારા આંશિક રાહત રૂપે ઇન્ડ્રસ્ટ્રીઝ ચાલુ કરવાને લઇને શરતોને આધીન રાહત આપી છે. તેમ છતાં સૌરાષ્ટ્રના મોરબીના ટંકારા સાથે જોડાયેલ જીનિંગ ઉદ્યોગની હાલત કફોડી જોવા મળી રહી છે.

  • જીનિંગ ઉદ્યોગની હાલત ખરાબ
  • 70 જેટલા જીનિંગ ઉદ્યોગો બંધ
  • મજૂરો ન હોવાથી શરૂ થઇ શકશે નહીં

મોરબીનો ટંકારા તાલુકો સ્વામી દયાનંદ સરસ્વતીની સાથે જીનિંગ ઉદ્યોગથી પણ જાણીતો છે. ટંકારામાં જીનિંગના 70 જેટલા એકમો છે. પરંતુ હાલ જીનિંગ ઉદ્યોગની હાલત ખરાબ છે.

લોકડાઉનમાં સરકારે આંશિક છૂટછાટ આપી છે તેમ છતાં આ ઉદ્યોગ શરૂ થઇ શકે તેમ નથી. જેનું મુખ્ય કારણ એ છે કે જીનિંગ મિલમાં કામ કરતા મોટાભાગના મજૂરો હોળીમાં વતનમાં ગયા હતા ત્યાર બાદ લોકડાઉનના કારણે પરત આવી શક્યા નથી.

હાલ ટંકારાના જીનિંગ ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી મળી છે. પંરતુ મજૂરો ન હોવાથી અને કપાસની ગાસડીઓ, કપાસીયા કોઇ લેવા તૈયાર નથી. જોકે હવે મજૂરો પરત આવે ત્યારે જ ઉદ્યોગો શરૂ થઇ શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ