બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / coronavirus india enters critical phase stage to fight against covid 19

Coronavirus / જો 30 દિવસમાં ભારત કોરોના વાયરસને ફેલાતા નહીં રોકી શકે તો...

Dharmishtha

Last Updated: 10:46 AM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસમાં અત્યાર સુધીમાં 126 લોકોમાં ફેલાયો છે. જે રીતે ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે તે જોતા આ બિમારી ભારતમાં બીજા સ્તર પર છે. ભારત આવનારા 30 દિવસમાં જો બિમારીને અટકાવવામાં સફળ નહીં થાય તો તે ત્રીજા સ્ટેજ પર પહોંચી જશે. આવો જાણીએ કે કોરોના વાયરસના કેટલા સ્ટેજ હોય છે અને તેમનાં શું હોય છે.

  • ચીન અને ઈટાલીમાં કોરોના વાયરસ છઠ્ઠા સ્ટેજમાં પહોંચ્યો
  • કોરોનાને રોકવા ભારત પાસે 30 દિવસ નો સમય
  • જો નહિ રોકવામા આવે તે 3 સ્ટેજમાં ફેલાઇ જશે વાયરસ

પહેલું સ્ટેજ થોડું અલગ છે જેમાં કોઈ વ્યક્તિ એવી જગ્યાએથી ફરીને આવ્યો છે જ્યાં આ વાયરસ છે અને તેને પણ તેનો ચેપ લાગ્યો હોય. આ વ્યક્તિના માધ્યમથી કેટલાય લોકોને ચેપ લાગી શકે છે. 

બીજા સ્ટેજમાં સ્થાનિક લોકોમાં તે ફેલાવાની શરૂઆત થયા છે. જો કે અત્યારે ભારતમાં એજ લોકોને કોરોનાની અસર છે જે બીજા કોરોના ગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે અને જેમને આ ચેપ લાગે લો છે. હજુ સુધી ભારતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો નથી. જોકે આ લાગવાની શક્યતા વધી ગઈ છે. જો 30 દિવસમાં ભારત સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી તો આ ત્રીજા સ્ટેજ પર પહોંચી જશે.

એક અંગ્રેજી અખબારમાં ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘ત્રીજા સ્ટેજમાં ભારતમાં વસતા લોકોમાં કોરોના ગ્રસ્ત લોકોના સંપર્કથી કોરોના ફેલાવાનું શરુ થશે.’

ત્રીજા સ્ટેજ પર સ્થિતિ બહું જખતરનાક છે. ભારતમાં ત્રીજા સ્ટેજમાં જતા પોતોને અટકાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યું છે. કેમ કે આ સ્તર પર વાયરસ સ્થાનીક સ્તરે પોતાને જાતે જ વિકસિત કરી લે છે.  આ બાદ સ્થાનિક સ્તરે તે ફેલાવાનું શરુ કરી દે છે. એટલે આ વાયરસ દેશના વાતાવરણ પ્રમાણમાં પોતાને ઢાળી દે છે. ત્રીજા સ્ટેજમાં સરકાર લોકડાઉન કરે છે.  જેથી તે ન ફેલાય. 

ચોથા સ્ટેજમાં તે મહામારીનું સ્વરુપ ધારણ કરે  છે. જો ભૌગોલિક સ્તર પર તે પોતાનું સ્થાન મજબૂત કરી લે છે અને આ ચૌથુ સ્ટેજ હોય છે. જે ચીન,ઈટલી, ઈરાન અને સ્પેનમાં થઈ રહ્યું છે.

ભારતમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં 7 અઠવાડિયા નીકળી ગયા છે. પરંતુ દેશમાં ફક્ત 126 કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. દેશમાં બે લોકોના મોત નિપજ્યા છે. તેમ છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારત મજબૂત છે. ઈટલીમાં 3 અઠવાડિયા પહેલા એક કેસ સામે આવ્યો હતો આજે તે 21 હજારથી વધારે લોકોમાં ફેલાઈ ગયો છે.

ચીન અને ઈટાલી તો કોરોના વાયરસના છઠ્ઠા સ્ટેજમાં પહોંચી ગયું છે. જ્યાં એક દિવસમાં અનેક લોકોના મોત નિપજ્યા છે.  જ્યારે ભારતના આવનારા કેટલાક અઠવાડિયા ખૂબ સંવેદનશીલ છે.  નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડૉ. ટી. સુંદરરમને એક અખબારને જણાવ્યુ હતું કે આપણે કોરોના પર નિયંત્રણ મેળવ્યું છે એવુ નહીં કહી શકાય, પણ એ બહું જલ્દી શક્ય બનશે. આપણે ત્યાં લેબ પરિક્ષણનો દર બહું ધીમો છે. સૌથી સારી વાત એ છે કે વાયરસ ભારતની ગર્મીમાં ખતમ થઈ જશે. કોરોના ગ્રસ્તની સંખ્યા 10 હજારથી ઓછી રહેશે. એમ પણ જણાવ્યું હતું. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વાયરસ જુલાઈ સુધીમાં આ સમસ્યા વધી જશે. કેમ કે વરસાદમાં તથા ધૂમ્મસમાં તેના ફેલાવવાનું પ્રમાણ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ