બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat police constable alcohol delivery in lockdown and alcohol ban

હેરાફેરી / ગુજરાતમાં દારૂબંધી હોય કે લોકડાઉન દારૂની હેરાફેરી ન રોકાય, ખુદ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

Gayatri

Last Updated: 09:48 AM, 3 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. એમાંય અમદાવાદ તો મોખરે છે અને રેડઝોનમાં મુકાયુ છે. અમદાવાદનો એકેય વિસ્તાર હવે કોરોનાના સંક્રમણથી બાકાત નથી અને અમદાવાદમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે ખુદ પોલીસે જ પોલીસ કોન્સ્ટેબલને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો છે.

  • લોકડાઉનમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો
  • સરદાર પટેલ રીંગરોડ પરથી ઓઢવ પોલીસે ઝડપી પાડ્યો
  • હિતેશ પટેલ નામના કોન્સ્ટેબલની કરાઇ ધરપકડ

અમદાવાદમાં લોકડાઉનમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. સરદાર પટેલ રીંગરોડ પરથી ઓઢવ પોલીસે કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.

અગાઉ પણ દારૂ કેસમાં નામ ખુલ્યું હતુ

હિતેશ પટેલ નામના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલનું અગાઉ પણ દારૂ કેસમાં નામ ખુલ્યું હતું. હાલ હેડ ક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતો.

કોની રહેમ નજરે વેચાય છે દારૂ?

લોકડાઉન તો છે જ પણ સાથે સાથે ગુજરાતમાં તો દારૂબંધી છે ત્યારે પોલીસના માણસોની રહેમ નજરે જ બુટલેગરો બેફામ બન્યા છે. લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા અને ખુદ પોલીસકર્મી જ જ્યારે દારૂની હેરાફેરી કરતો હોય તો સામાન્ય માણસને શું કહેવું?

બુટલેગરોને નથી કોઈનો ડર

બુટલેગરો બેફામ બન્યા છે અને એમને હવે કોઈનોય ડર રહ્યો નથી. ખુદ પોલીસની જ રહેમનજર હેઠળ બુટલેગરો લોકડાઉન હોય કે દારૂબંધી વગર બીકે પોતાનો ગેરકાનૂની વેપલો કરે છે. જો કે હજુ પોલીસ સ્ટાફમાં કેટલાક ઈમાનદાર અને ફરજપરસ્ત પોલીસકર્મીઓને કારણે આવા પોલીસકર્મી ઉઘાડા પડી જાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ