બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat mask compulsory in city

હૂકમથી / આજથી માસ્ક પહેર્યા વિના બહાર નીકળ્યા તો તમારી ખૈર નથી: ગુજરાત સરકાર

Gayatri

Last Updated: 09:22 AM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી માસ્ક પહેર્યા વિના બહાર ફરનારા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલશે. પોલીસ રૂપિયા 200નો દંડ વસૂલશે. અત્યાર સુધી માત્ર મ્યુનિસિપાલિટી જ દંડ વસૂલતી હતી. હવે સરકારે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણ આપી દીધી છે.

  • આજથી માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો ભરવો પડશે દંડ
  • માસ્ક વગરના લોકો પાસેથી પોલીસ 200 રૂપિયાનો દંડ વસૂલશે
  • અત્યાર સુધી મ્યુનિસિપાલિટી જ દંડ વસૂલ કરતી હતી

સરકારે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપી છે. મંગળવારે સાંજે શહેરના તમામ IPS અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે પોલીસ માસ્ક વિના ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલી શકશે. આ અંગે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના અપાઈ છે. 

હેડ કોન્સ્ટેબલ કે તેમનાથી ઉપરી પોલીસ દંડ વસૂલી શકશે. જાહેરસ્થળે, કામકાજના સ્થળે અને વાહન વ્યવહાર દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે. કોઇપણ પ્રકારના કપડાથી ચહેરો ઢાંકવો ફરજિયાત છે. જો ચહેરો ખુલ્લો હશે તો 200 રૂપિયાનો દંડ વસૂલ કરશે. 

આજથી માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો ભરવો પડશે દંડ

  • માસ્ક ન પહેર્યું તો પોલીસ 200 રૂપિયા દંડ વસૂલશે
  • અત્યાર સુધી મ્યુનિસિપાલિટી જ દંડ વસૂલ કરતી હતી
  • સરકારે દંડ વસૂલવાની સત્તા પોલીસને પણ આપી દીધી છે
  • ટ્રાફિક પોલીસ પણ માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલશે
  • મંગળવારે શહેરના તમામ IPSની વીડિયો કોન્ફરન્સ યોજાઇ
  • આશિષ ભાટિયાએ કહ્યું પોલીસ પણ હવે દંડ વસૂલી શકશે
  • ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને અપાઇ સૂચના
  • હેડ કોન્સ્ટેબલ કે તેમનાથી ઉપરી પોલીસ દંડ વસૂલી શકશે
  • જાહેર સ્થળો, કામકાજના સ્થળે માસ્ક ફરજિયાત
  • કોઇપણ પ્રકારના કપડાથી ચહેરો ઢાંકવો ફરજિયાત
  • ચહેરો ખુલ્લો હશે તો 200 રૂપિયાનો દંડ વસૂલ કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ