રાહત / રાજ્ય સરકારની જાહેરાત: રાશનકાર્ડના છેલ્લાં આંકડા મુજબ અઢી કરોડને અપાશે 10 કિલો ઘઉં-ચોખા-દાળ, જાણો તારીખો

coronavirus in Gujarat government use decoding system for rationing shop

ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી રાશન આપવાની એક અનોખી રીત અપનાવવામાં આવી છે. આ માટે CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી હતી અને તારીખો તેમજ રાશનકાર્ડ આધારિત રાશન વહેંચણીની સિસ્ટમ સમજાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ