ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat follow this guideline lifetime

બચાવ / કોરોનાથી બચવા આજીવન ફોલો કરવા પડશે નિયમ, આ રહી ગાઈડ લાઈન મુજબની યાદી

Published By: Gayatri

Last Updated: 08:13 AM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ એકાદ મહિનામાં ટળી જાય એવું લાગતું નથી એટલે જ સરકારે પણ હવે આંકડાની માયાજાળ સમેટી અને કોરોના સાથે જીવવાની સૂફિયાણી સલાહ આપાવાનું શરૂ કરી દીધુ છે. આવામાં કોરોના સાથે જીવવા માટે કેટલાક નિયમો તમારા રોજ બરોજના કામકાજમાં સામેલ કરવા પડશે જેની પણ યાદી બનાવવામાં આવી છે. આ રહી યાદી.

ADVERTISEMENT

  • કોરોનાએ મચાવ્યો છે વિશ્વમાં હાહાકાર
  • ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાત છે નિશાને
  • અમદાવાદમાં કોરોના મચાવી રહ્યો છે તબાહી

રાજ્યમાં કુલ કેસનો આંકડો 7790ને પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 219 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત થયા છે. આવામાં કોરોના સાથે જીવવા માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેની યાદી અહીં સામેલ છે. 

યાદી 1

યાદી 2

યાદી 3

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus coronavirus in Gujarat કોરોના વાયરસ કોરોના વાયરસથી બચવાની ગાઈડ લાઈન ગુજરાતમાં કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ