બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in gujarat Ahmedabad ruler area also in corona cluster

મહામારી / અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોનાના હાહાકાર, અત્યારસુધીમાં 35 કેસ નોંધાયા એકલા દસ્ક્રોઈમાં જ 25 કેસ

Gayatri

Last Updated: 01:31 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો છે ત્યારે હવે અમદાવાદ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાઓમાં મોખરે છે. અમદાવાદ સિટિ વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તાર પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યો છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 35 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં દસ્ક્રોઈ મોખરે છે.

  • અમદાવાદ શહેર બાદ ગ્રામ્ય પણ કોરોનાની ઝપેટમાં
  • દસ્ક્રોઈમાં સૌથી વધુ 25 કેસ
  • સાણંદમાં પણ ધીરે ધીરે વધી રહ્યા છે કેસ

અમદાવાદ સીટી વિસ્તારની હાલત દિવસેને દિવસે કોરોનાને કારણે બદ્થીબદ્તર થઈ રહી છે ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારને પણ કોરોના ઘમરોળી રહ્યો છે. બોપલ, ઘૂમા, જેતલપુર અને દસ્ક્રોઈમાં કોરોનાએ હાહકાર મચાવ્યો છે. 

30મી એપ્રિલ સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં 35 કેસ નોંધાઈ ચુક્યા

અમદાવાદ રૂલર એરિયામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. 30મી એપ્રિલ સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં 35 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી ગઈકાલે દસ્ક્રોઈના 4 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 

કયા તાલુકામાં કેટલા કેસ?

સાણંદના 4, બાવળા 1, ધોળકા 1, વિરમગામ 1, માંડલ 1, ધંધૂકા 1 કેસ નોંધાયા છે જ્યારે દસ્ક્રોઈમાં 25 કેસ નોંધાયા છે. બોપલ ઘૂમા અને જેતલપુરમાં પણ કોરોનાના કેસ એક સાથે વધી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ