બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 308 case reported till 10th April 2020

મહામારી / ગુજરાતમાં નવા 46 કેસ, કુલ આંકડો 308 પર પહોંચ્યો : આરોગ્ય વિભાગ

Gayatri

Last Updated: 10:48 AM, 10 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મુકી છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને સચોટ માહિતી આપી હતી. નવા 46 કેસ નોંધાયા છે. આ આંકડો ચોંકાવનારો એટલે માટે છે કે, ગુજરાતમાં 308 કેસ થઈ ગયા છે અને છેલ્લા બે દિવસથી ખુબ ઝડપથી આંકડા વધી રહ્યા છે.

  • નવા કેસ 46 
  • ગુજરાતમાં કુલ કેસ 308
  • ગુજરાતમાં 2ના મોત 

અમદાવાદમાં એકનું મોત સિવિલમાં 40 વર્ષના વ્યક્તિનું મોત. ગાંધીનગરના એક 81 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. ચાર લોકો સાજા થઈને ઘરે ગયા છે. 

46 કેસમાં ક્યાં ક્યાં કેસ નોંધાયા છે. 

  • અમદવાદા 11
  • પાટણ 2
  • વડોદરા 17
  • રાજકોટ 5
  • કચ્છ 2
  • ભરૂચ 4
  • ગાંધીનગર 1
  • ભાવનગરના 4 

અમદાવાદમાં ક્યાં ક્યાં કેસ છે

નવાવાડજ હરિઓમ સોસાયટીના ડોક્ટર પણ પોઝિટિવ આવ્યા છે. 

કાલુપુર, માણેક ચોક, જુહાપુરા, બાપુનગર, શાહઆલામ, નવાવાડજ, બાવલા, દૂધેશ્વરમાં પણ પોઝિટિવ આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ