બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 20 main news

મહામારી / CORONAVIRUS: ગુજરાતમાં કોરોનાને લઈને મહત્વના 20 પોઈન્ટ જાણો

Gayatri

Last Updated: 04:53 PM, 23 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવારથી ગુજરાતમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે અને પાંચ જ દિવસમાં કોરોનાનો આંકડો 29 પહોંચી ગયો છે. આજે એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નવા નોંધાયા હતા. ત્યારે સરકાર દ્વારા મહત્વના પગલા લેવાયા છે. જેના 20 પોઈન્ટમાં જાણી શકાય છે.

  • ગુજરાતમાં અત્યાર સુધીમાં 29 કેસ પોઝિટિવ નોંધાયા
  • સુરતના એક કોરોના દર્દીનું મોત થયુ
  • અમદાવાદમાં કોરોનાના 13 દર્દી નોંધાયા

ગુજરાતમાં કોરોનાને લઈને મહત્વના 20 પોઈન્ટ

  1. અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ બંધ કરવામાં આવ્યા છે
  2. અમદાવાદથી બહાર જતા લોકોને ઉઠક-બેઠક કરવાની સજા
  3. અમદાવાદ શહેરમાં ધારા 144 લાગૂ કરવામાં આવી
  4. અમદાવાદના ખાડિયામાં જનતા કર્ફ્યૂમાં રેલી કાઢનારા 19ની અટકાયત
  5. અમદાવાદની આજુબાજુના ઈન્ડસ્ટ્રી ધરાવતા ગામો લોકડાઉન
  6. વિધાનસભાને સ્થગિત કરવા માટે સરકારની અધ્યક્ષને વિનંતિ
  7. બનાસકાંઠા-નેનાવા બોર્ડર સીલ, રાજસ્થાનમાં પ્રવેશ અટકાવાયો
  8. રાજકોટ-વડોદરા અને સુરતમાં પણ ચેક કરવાનું કામ ચાલૂ
  9. રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનારાને ક્રાઈમ બ્રાંચે ઉઠક-બેઠક કરાવી
  10. રાજકોટમાં જાહેરનામાનો ભંગ કરનારા 5 સામે ફરિયાદ
  11. ગુજરાત 31મી તારીખ સુધી લોકડાઉન થવાની સંભાવના
  12. અમદાવાદમાં 6, વડોદરામાં 3, સુરત-ગાંધીનગરમાં 1-1 નવા કેસ
  13. વડોદરાના તમામ મકાનોનો ડોર-ટુ-ડોર સર્વે કરવાનો નિર્ણય
  14. મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરની બહાર નિકળતા લોકો પર કાર્યવાહી
  15. વડોદરામાં પણ કામ વગર બહાર નિકળતા લોકો પર કાર્યવાહી
  16. ખેડા જિલ્લામાં 31મી માર્ચ સુધી ધારા 144 લાગૂ કરાઈ
  17. મહેસાણામાં પોલીસ કરાવી રહી છે ધારા 144નું પાલન
  18. ભાવનગર જિલ્લાને લોકડાઉન કરવાનો નિર્ણય
  19. બહુચરાજી નજીકની ઓટોમોબાઈલ કંપનીઓ બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત
  20. ઓટોમોબાઈલ કંપનીઓમાં વિદેશીઓ સહિત 10 હજાર લોકો કામ કરે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ