બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Coronavirus Death Toll Rise Italy Shoots by 133 death in a single day

કોરોના વાયરસ / વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને હડકંપ, ઈટાલીમાં 1 જ દિવસમાં 133 લોકોના મોત

Bhushita

Last Updated: 08:21 AM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે ત્યારે વિશ્વભરમાં સંક્રમિત લોકોનો આંકડો 1 લાખ 10 હજારને પાર પહોંચ્યો છે. તો અન્ય તરફ વિશ્વમાં હાલ સુધી 3827 લોકોના મોત થઈ ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે તેની સૌથી વધુ અસર ઈટાલીમાં જોવા મળી છે અને અહીં 1 જ દિવસમાં 133 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ અન્ય અનેક દેશોમાં પણ કોરોનાના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

  • કોરોનાનો વધતો કહેર
  • ઈટાલીમાં 1 દિવસમાં 133 લોકોના મોત
  • ઈટાલીએ 2 કરોડથી પણ વધારે માસ્કનો ઓર્ડર આપ્યો


ઈટાલીમાં કોરોનાની સૌથી વધારે અસર

ઈટાલીમાં કોરોનાના કારણે 1 જ દિવસમાં મૃત્યુઆંક 133ને પાર પહોંચ્યો છે. દેશમાં મૃતકોની સંખ્યા 366ની પહોંચી છે. એક દિવસમાં સંક્રમણના 1492 કેસ નોંધાયા છે. આ સ્થિતિ સર્જાતાં જ ઈટાલીએ 2 કરોડથી પણ વધારે માસ્કનો ઓર્ડર આપ્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી પ્રભાવિત થનારો ઈટલી દેશ છે. અહીં સંક્રમિત લોકોની સંખ્યા હાલ સુધીમાં 7375ની પહોંચી છે. 

ક્યાં કેટલા લોકોના થયા મોત

કોરોનાથી સંક્રમિત થનારાનો આંકડો હાલ સુધીમાં 1 લાખ 10 હજાર પર પહોંચી ચૂક્યો છે. વિશ્વમાં કુલ 3 હજાર 827 લોકોના મોત થયા છે. ઈરાનમાં એક જ દિવસમાં 49 લોકોના મોત, ચીનમાં એક જ દિવસમાં 22 લોકોના મોત અને ફ્રાંસમાં 3 લોકોના મોત તો દ.કોરિયામાં 2 લોકોના મોત નીપજ્યા છે. સ્પેનમાં 7 લોકોના મોત, જાપાનમાં 1, સ્વિત્ઝરલેન્ડમાં 1, ઈંગ્લેન્ડમાં 1 વ્યક્તિનુ મોત, નેધરલેન્ડમાં 2 વ્યક્તિના મોત, હોંગકોંગમાં 1 વ્યક્તિનુ મોત, અમેરિકામાં 21 વ્યક્તિના મોત, ઈરાકમાં 2 વ્યક્તિના મોત, ઈજિપ્તમાં 1 વ્યક્તિનુ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી વિશ્વના 105 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ