બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / corona will be completely destroyed by September says astrology

VIDEO / જે ઘટનાથી કોરોના શરૂ થયો હતો એ જ ઘટનાથી કોરોના ખતમ થશે તેવો દાવો

Kavan

Last Updated: 09:20 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ભારતમાં પણ સ્થિતિ બેકાબૂ બની છે. તો કોરોના વાયરસની ઉત્પત્તિ સૌથી પહેલા 1930 અને ત્યારબાદ 1940માં જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ 1960માં એક વ્યક્તિમાં કોરોના જોવા મળ્યો જેને શરદીની ફરિયાદ હતી. ત્યારબાદ 2019માં તેનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું અને તેણે સમગ્ર વિશ્વને બાનમાં લીધું.

  • કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો
  • સૂર્ય ગ્રહણ બાદ ફરી સર્જાશે ખાસ યોગ
  • કોરોના વાયરસનો સપ્ટેમ્બર સુધીમાં થઇ જશે નાશ

ઉલ્લેખનીય છે કે, જ્યોતિષના મતે જાન્યુઆરી બાદ તે ગંભીર રીતે ફેલાયો, જેમાં સૌથી પહેલા 26 ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ હતું. આ ગ્રહણ નકારાત્મક પરિણામ આપનારું હતું. તેને જોતા આ મહામારી ઉભી થઇ. ત્યારે હવે જ્યોતિષોનુ માનીએ તો આગામી 21 જૂનના રોજ ફરીથી સૂર્ય ગ્રહણ થવાનું છે. 

સૂર્ય ગ્રહણ બાદ ફરી સર્જાશે વિશેષ યોગ

આપને જણાવી દઇએ કે, સૂર્ય ગ્રહણ બાદ એક એવા યોગ સર્જાવાના છે. જેમાં કોરોનાના સંક્રમણ ખતમ થવાનું શરૂ થશે અને ત્યારબાદ તે સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ રીતે નાશ પામશે. 

દિલ્હી સંસ્કૃત અકાદમીના સચિવે કર્યો ખુલાસો 

આ વિચાર દિલ્હી સંસ્કૃત અકાદમીના સચિવ ડો. જીતરામ ભટ્ટે " કોવિડ-19 વિષાણુના સંદર્ભમાં જ્યોતિષ શાસ્ત્રની વિવેચના" વિષય પર આધારિત વીડિયો કોન્ફરન્સમાં વ્યક્ત કર્યા હતા. આ ચર્ચામાં મુખ્ય વક્તા ઉત્તરાખંડ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો.દેવી પ્રસાદ ત્રિપાઠી હતા. આ ચર્ચામાં અકાદમીના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ