બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy over Hindu children being taught Namaz at a private school in Mundra

ઉજવણી કે ષડયંત્ર? / મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડતા વિવાદ, ટ્રસ્ટીએ ભૂલ સ્વીકારતા કહ્યું 'હવે આવું નહીં થાય'

Priyakant

Last Updated: 11:58 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mundra News: ટ્રસ્ટીએ કહ્યું, બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરીએ છીએ, આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી ખાત્રી આપું છું

  • મુન્દ્રાની પ્રાથમિક શાળાનો વિવાદિત વીડિયો આવ્યો સામે 
  • ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડતો વીડિયો આવ્યો સામે 
  • હિંદુ બાળકોને નમાઝ શીખવાડવા અંગે વિવાદ વકર્યો
  • VTV NEWS સાથેની વાતચીતમાં ખાનગી શાળાના ટ્રસ્ટીએ ભૂલ સ્વીકારી 
  • આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી ખાત્રી આપું છું : ટ્રસ્ટી 

કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કચ્છના મુન્દ્રાની ખાનગી શાળાનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. હકીકતમાં આ વિડીયોમાં ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડતા હોવાનું સામે આવ્યું છે. જોકે હવે હિંદુ બાળકોને નમાઝ શીખવાડવા અંગે વિવાદ વકર્યો છે. આ તરફ શાળાના ટ્રસ્ટીએ VTV ન્યૂઝ સમક્ષ ભૂલ સ્વીકારી અને આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી ખાત્રી આપી હતી. 

કચ્છના મુન્દ્રાની એક ખાનગી શાળાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ મુન્દ્રાની એક ખાનગી પ્રાથમિક શાળાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં મુન્દ્રાની ખાનગી શાળામાં હિન્દૂ બાળકોને નમાઝ પઢાવતા હોવાનું દેખાઈ રહ્યો છે. આ તરફ હવે હિન્દૂ બાળકોને નમાઝ પડાવા અંગે વિવાદ વકર્યો છે. 

શું કહ્યું શાળાના ટ્રસ્ટીએ ? 
મુન્દ્રાની પર્લ સ્કૂલના ટ્રસ્ટી પ્રીતિ વાસમાણીએ જણાવ્યું હતું કે, અમારો ઇરાદો કોઈને મનદુ:ખ પહોંચાડવાનો બિલકુલ નહોતો. અમે અમારી શાળામાં અનેક એક્ટિવિટી કરાવીએ છીએ. આ મહિનામાં ઈદનો તહેવાર હોઇ અમે શાળાના બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોના વાલીઓ સાથે બેઠક ચાલુ છે. આવી ભૂલ બીજી વાર નહીં થાયની ખાત્રી આપું છું. 

VTV NEWSના અહેવાલની અસર 
કચ્છના મુન્દ્રામાં ખાનગી શાળામાં હિન્દૂ બાળકોને નમાઝ પઢાવાનો મામલે VTV NEWSના અહેવાલની અસર થઈ છે. VTV NEWSના અહેવાલ બાદ શિક્ષણવિભાગ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ હવે શિક્ષણ વિભાગની એક ટીમ મુન્દ્રા તપાસ માટે રવાના થઇ છે. 
 
સળગતા સવાલ 

  • હિંદુ બાળકોને ગેરમાર્ગે દોરવાનું કોઈ ષડયંત્ર છે?
  • શું ટ્રસ્ટી બાળકોનું ધર્માંતરણ કરવા માગે છે?
  • શું ટ્રસ્ટી સામે કડક પગલા લેવાશે કે કેમ?
  • શું શાળાને રદ કરવામાં આવશે કે કેમ? 
  • કેટલા સમયથી નમાઝ શીખવાડવામાં આવી રહી છે? 
  • આજ સુધી કેટલા બાળકોને નમાઝ શીખવાડવામાં આવી?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ